ગુજરાતમાં પીવાના પાણીનું પહેલું ATM જામનગરમાં લાગ્યું

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અમૂલ સંઘમાં કોંગ્રેસને મળી સ્પષ્ટ બહુમતી

અમૂલ સંઘમાં કોંગ્રેસને મળી સ્પષ્ટ બહુમતી

અમૂલ મતગણતરીનો અંતિમ રાઉન્ડ પૂરો થયો. અમૂલ સંઘમાં કોંગ્રેસને મળી સ્પષ્ટ બહુમતી. ભાજપ પ્રેરિત પેનલના માત્ર એક ઉમેદવારને જ મળ્યો વિજય.

નર્સિંગની વિદ્યાર્થિનીનો આપઘાત

નર્સિંગની વિદ્યાર્થિનીનો આપઘાત

સુરતમાં નર્સિંગની વિદ્યાર્થિનીનો આપઘાત. નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં કર્યો આપઘાત વિદ્યાર્થિની નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

કમોસમી વરસાદ

કમોસમી વરસાદ

વાતાવરણમાં અચાનક પલટો ધારી અને ખાંભા તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ થતા, ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા.

રાજ્યનું પહેલું પીવાના પાણીનું એટીએમ

રાજ્યમાં પહેલ-વહેલુ પીવાના પાણીનું એટીએમ જામનગર ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે. આ એટીએમમાંથી પ્રીપેઇડ કાર્ડની મદદથી 24 કલાક પિવાનું પાણી કાઢી શકાશે.

CMના વિભાગોની જવાબદારી નીતિન પટેલને

CMના વિભાગોની જવાબદારી નીતિન પટેલને

કેબિનેટ પ્રધાન નીતિન પટેલને સોંપાઇ જવાબદારી. કેબિનેટપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પણ જવાબદારી.CM હસ્તકના વિભાગોની સોંપાઇ જવાબદારી.

આરોપી દિનેશ-અમૃત રબારીના રિમાન્ડ પૂર્ણ

આરોપી દિનેશ-અમૃત રબારીના રિમાન્ડ પૂર્ણ

એન.એ.કન્સ્ટ્રક્શન છેતરપિંડી મામલો. આરોપી દિનેશ-અમૃત રબારીના રિમાન્ડ પૂર્ણ. બંને આરોપીઓને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાયા. એન.એ.કન્સ્ટ્રક્શન છેતરપિંડી મામલો, આરોપી મુકુંદ-રિતેષ પટેલના જામીન નામંજૂર, ગાંધીનગર કોર્ટે જામીન નામંજૂર કર્યા.

વાવાઝોડા સાથે વરસાદ

વાવાઝોડા સાથે વરસાદ

અમદાવાદ સહિતના શહેરોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ. નગરજનોને ગરમીમાંથી રાહત, ખેડૂતો પરેશાન.

વીડિયોમાં જુઓ ગુજરાતના સમાચાર

વીડિયોમાં જુઓ ગુજરાતના સમાચાર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X