પહેલી જૂનથી આપના ખિસ્સા પર પડશે ભારણ

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

પહેલી જૂનથી આપના ખિસ્સા પર વધશે ભારણ

પહેલી જૂનથી આપના ખિસ્સા પર વધશે ભારણ

પહેલી જૂનથી આપના ખિસ્સા પર વધશે ભારણ. 14 ટકા સર્વિસટેક્સ થશે લાગુ. વિમો, ફોન બિલ, હવાઈ સફર, રેસ્ટોરન્ટ થશે મોંઘા. પહેલી જુનથી લાગુ થશે 14 ટકા સર્વિસટેક્સ.

જૂથ અથડાણમાં આઠ લોકો ઈજાગ્રસ્ત

જૂથ અથડાણમાં આઠ લોકો ઈજાગ્રસ્ત

હિંમતનગરના પરબડા નગરમાં જૂથ અથડાણમાં આઠ લોકો ઈજાગ્રસ્ત. સામસામે પથ્થરમારો થતા થયા ઈજાગ્રસ્ત. સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ.

439 કરોડની યોજના

439 કરોડની યોજના

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ તા.22 મેએ આવશે મેઘરજમાં. 439 કરોડની યોજનાનું સીએમના હસ્તે કરાશે ખાતમુહૂર્ત.

1950 કોપી કેસ

1950 કોપી કેસ

ધોરણ 10માં આણંદમાં 1950 કોપી કેસ નોંધાયા. 19 ખંડ નિરિક્ષક અને એક સ્થળ સંચાલકને નોટિસ ફટકારવામાં આવી. કાયદેસરની કાર્યવાહી શરૂ.
Demo Pic

શિક્ષકોનું વેકેશન ટૂંકાવી દેવાયું

શિક્ષકોનું વેકેશન ટૂંકાવી દેવાયું

રાજ્યમાં માધ્યમિક શિક્ષકોનું વેકેશન ટૂંકાવી દેવાયું. વિવિધ પરીક્ષાને લીધે માધ્યમિક શિક્ષકોનું વેકેશન પણ ટૂંકાવી દેવાયું છે.

રેલવે બુકિંગ ક્લાર્કની ઠગાઈ

રેલવે બુકિંગ ક્લાર્કની ઠગાઈ

રેલવે બુકિંગ ક્લાર્કની ઠગાઈના અહેવાલ બાદ રચાઈ તપાસ કમિટી. બુકિંગ ક્લાર્ક દ્વારા ટિકિટ દીઠ રૂ.10-15 વસૂલાતાની અનેક ફરિયાદો સામે આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X