આનંદીબેન સરકારને એક વર્ષ પૂર્ણ, ઠેરઠેર ઉજવણી

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

517 કરોડની યોજનાનું કરશે ભૂમિપૂજન

517 કરોડની યોજનાનું કરશે ભૂમિપૂજન

રાજ્યનાં મુખ્યમંત્રી આજે કરશે ભૂમિપૂજન. પાણી પુરવઠાની 517 કરોડની યોજનાનું કરશે ભૂમિપૂજન. પાંચ તાલુકાઓનાં 504 ગામો માટે પાઇપલાઇનનું ભૂમિપૂજન.

સૌરભ પટેલ પર હુમલાના કાવતરાનો મામલો

સૌરભ પટેલ પર હુમલાના કાવતરાનો મામલો

સૌરભ પટેલ પર હુમલાના કાવતરાનો મામલો. સરકારની અરજી પર HCમાં આજે થશે સુનાવણી. ભાજપ કોર્પોરેટર રાજેશ આયરની આગોતરા જામીન અરજી પડકારાઈ.

બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા

બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા

મ્યુનિ.કોર્પો.ના બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા. રૂ.2.50 લાખની લાંચ લેતા એસીબીએ ઝડપ્યા. બંધ કામગીરીને નિયમિત કરવા લાંચ માંગી હતી.

મુખ્યમંત્રી આવાસ યોજનાના

મુખ્યમંત્રી આવાસ યોજનાના

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ આજે સાંજે કલોલમાં. મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનનું ખાતમુહૂર્ત અને ડ્રો કરશે. અત્રે નોંધનીય છે કે આજે આનંદીબેનના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થાય છે.

જિલ્લા ભાજપપ્રમુખને માર માર્યો

જિલ્લા ભાજપપ્રમુખને માર માર્યો

જિલ્લા ભાજપપ્રમુખ નરેશ પટેલને માર માર્યો હોવાની ચર્ચા. ગૌરક્ષકોએ ગૌવંશ ભરેલો ટેમ્પો રોકતા સમયે બની ઘટના.

આનંદીબહેન સરકારને એક વર્ષ થયું પૂર્ણ

આનંદીબહેન સરકારને એક વર્ષ થયું પૂર્ણ

આનંદીબહેન સરકારને એક વર્ષ થયું પૂર્ણ. એક વર્ષની સમગ્ર રાજ્યમાં કરાશે ઉજવણી. સરકાર દ્વારા કુપોષણ મુક્ત ગુજરાતની ઝૂંબેશ.

ગુર્જર આંદોલનને કારણે ટ્રેનસેવા પ્રભાવિત

ગુર્જર આંદોલનને કારણે ટ્રેનસેવા પ્રભાવિત

ગુર્જર આંદોલનને કારણે ટ્રેનસેવા પ્રભાવિત. 14 ટ્રેન ડાઇવર્ટ, 6 ટ્રેન રદ
ટ્રેન રદ થતાં પ્રવાસીઓ પરેશાન.

શહેર કોંગ્રેસના જૂથવાદનો મામલો

શહેર કોંગ્રેસના જૂથવાદનો મામલો

શહેર કોંગ્રેસના જૂથવાદનો મામલો. શંકરસિંહના નિવેદનને લઈને કુંવરજી બાવળિયાએ આપી પ્રતિક્રિયા.જૂથવાદને અંગે હાઇ કમાન્ડ લેશે યોગ્ય પગલાં.

અમદાવાદના રિલિફ રોડ પર પોલીસના દરોડા

અમદાવાદના રિલિફ રોડ પર પોલીસના દરોડા

અમદાવાદના રિલિફ રોડ પર પોલીસના દરોડા.મોબાઈલ માર્કેટમાં પોલીસ-એક્સાઈઝ વિભાગના દરોડા.મોબાઈલનો મોટો જથ્થો કબજે કરવાની કાર્યવાહી કરાઈ.

વોલ્વો બસ પલટી ખાતાં 20ને ઈજા

વોલ્વો બસ પલટી ખાતાં 20ને ઈજા

ચોટીલા પાસે વોલ્વો બસ પલટી ખાતાં 20ને ઈજા. બસમાં સવાર 20ને ઈજા, 10ની હાલત ગંભીર.ઈજાગ્રસ્તોને ચોટીલા-સાયલા હોસ્પિટલમાં ખસેડાયા.

વડોદરા પોલીસનો જુઓ ડાંસ

વડોદરમાં એક પોલીસ અધિકારી ડિજે ના તાલ સાથે એક યુવતી સાથે મન મૂકીને નાચ્યા. તેમનો આ ડાંસ વીડિયોમાં કેદ કરી લેવામાં આવ્યો હતો. જુઓ વીડિયો.

ગુજરાતના સમાચાર જુઓ વીડિયોમાં

ગુજરાતના સમાચાર જુઓ વીડિયોમાં

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X