34 લાખની ઠગાઈ કરી રફુચક્કર થનાર યુવતી 1 વર્ષે ઝડપાઈ

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

પીડિતા મુંબઈની ડાન્સબાર હોવાનું ખૂલ્યું

પીડિતા મુંબઈની ડાન્સબાર હોવાનું ખૂલ્યું

નરોડામાં બળાત્કાર અને લૂંટ મામલો. પોલીસે પીડિતાને મેડિકલ તપાસ માટે સિવિલ રવાના કરી. પીડિતા મુંબઈની ડાન્સબાર હોવાનું ખૂલ્યું.

ટ્રેનમાં લૂંટ કરતી ગેંગ ઝડપાઈ

ટ્રેનમાં લૂંટ કરતી ગેંગ ઝડપાઈ

સુરતમાં ચાલુ ટ્રેનમાં લૂંટ કરતી ગેંગ ઝડપાઈ. રૂ.19 હજારનો મુદ્દામાલ કરાયો કબજે.સુરત રેલવે એલસીબી પોલીસે ગેંગને ઝડપી.

ટીએમમાં ચોરીનો પ્રયાસ

ટીએમમાં ચોરીનો પ્રયાસ

રામોલમાં થયેલ એટીએમમાં ચોરીનો પ્રયાસ મામલો. પોલીસે આરોપીની કરી ધરપકડ. આરોપી સીસીટીવી ફૂટેજમાં ઝડપાઈ જતા ભેદ ઉકેલાયો

નર્સિંગના વિદ્યાર્થિઓની હડતાલનો અંત

નર્સિંગના વિદ્યાર્થિઓની હડતાલનો અંત

આઠ દિવસથી ચાલતી નર્સિંગના વિદ્યાર્થિઓની હડતાલનો અંત. આરોગ્ય પ્રધાન નીતિન પટેલે આપી ખાતરી. નર્સિગની વિદ્યાર્થિનીને મળી આપી ખાતરી

બંદૂક બનાવનાર બે શખસોની ધરપકડ

બંદૂક બનાવનાર બે શખસોની ધરપકડ

દેશી બનાવટની બંદૂક બનાવનાર બે શખસોની ધરપકડ. નવ બંદૂક , 178 ગ્રામ ગન પાઉડર ઝડપાયો. 203 પારા,બંદૂક બનાવવાના ઓજાર ઝડપાયા.

34 લાખની ઠગાઈ કરી રફુચક્કર થનાર યુવતી ઝડપાઈ

34 લાખની ઠગાઈ કરી રફુચક્કર થનાર યુવતી ઝડપાઈ

34 લાખની ઠગાઈ કરી રફુચક્કર થનાર યુવતી ઝડપાઈ. 1 વર્ષ અગાઉ આણંદના 5યુવકો સાથે કરી હતી છેતરપિંડી. વિદેશ મોકલવાની લાલચ આપી કરી છેતરપિંડી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X