કોંગ્રેસે અમદાવાદના નવા સીમાંકનનો વિરોધ નોંધાવ્યો

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

બે કોમ વચ્ચે અથડામણ

બે કોમ વચ્ચે અથડામણ

પાલનપુરના માલણ ગામે બે કોમ વચ્ચે અથડામણ અથડામણમાં છ લોકો ઈજાગ્રસ્ત તમામ ઈજાગ્રસ્તોને પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયા.

અમદાવાદ

અમદાવાદ

આંબેડકર બ્રિજ નીચે સાબરમતી નદીમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર. ફાયરબ્રિગેડની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો. નટવર સરગરા નામના યુવકનો મૃતદેહ મળ્યો.

આણંદ

આણંદ

લીંગડા ગામના લોકો આમરણાંત ઉપવાસ પર છેલ્લા 9 દિવસથી ગામના લોકો ઉપવાસ પર. બાગાયત-પડતરના પ્રશ્નોના ઉકેલ ન આવતા કર્યા ઉપવાસ.

અમદાવાદ

અમદાવાદ

કોંગ્રેસે અમદાવાદના નવા સીમાંકનનો વિરોધ નોંધાવ્યો. એક સામે એક કોર્પોરેટર મૂકવા કરી અપીલ. હાલ એક વોર્ડમાં એક મહિલા સહિત 4 કોર્પોરેટર છે.

ટોલનાકા પર જનઆંદોલન

ટોલનાકા પર જનઆંદોલન

સામખીયાળી ટોલનાકા પર જનઆંદોલન કરવામાં આવી રહ્યું છે. રબારી સમાજ દ્વારા જનઆંદોલન કરવામાં આવી રહ્યું છે. આરોપીઓ પર પોલીસ દ્વારા દમન સામે આંદોલન.

નરહરિ અમીન આજે આણંદના પ્રવાસે

નરહરિ અમીન આજે આણંદના પ્રવાસે

ગુજરાત રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ આણંદમાં. ઉપાધ્યક્ષ નરહરિ અમીન આજે આણંદના પ્રવાસે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ભૂમી પુજન કર્યું.

આનંદીબેન જામનગરમાં

આનંદીબેન જામનગરમાં

મુખ્ય પ્રધાન આનંદીબહેન જામનગરની મુલાકાતે. આનંદીબહેન પહોંચ્યા જામનગર. મેયર દિનેશ પટેલ, વસુબહેન ત્રિવેદી દ્વારા કરાયું સ્વાગત.

દેશભરનાં 81 પાસપોર્ટ કેન્દ્ર -37 પ્રાદેશિક ઓફિસ

દેશભરનાં 81 પાસપોર્ટ કેન્દ્ર -37 પ્રાદેશિક ઓફિસ

દેશભરનાં 81 પાસપોર્ટ કેન્દ્ર આધાર સાથે 37 પ્રાદેશિક ઓફિસ આધાર સાથે લિંકઅપ કરશે. વિદેશ મંત્રાલયે પાસપોર્ટ વિભાગ દ્વારા લેવાયો નિર્ણય

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X