અમિત શાહ ગુજરાતમાં, આનંદીબેને કર્યું સ્વાગત

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પત્નીની હત્યા

તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પત્નીની હત્યા

રખિયાલના અમનચોકમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પતિએ કરી પત્નીની હત્યા. પતિ ફરાર. આરોપી પતિને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા.

આત્મવિલોપનના પ્રયાસનો મામલો

આત્મવિલોપનના પ્રયાસનો મામલો

વડોદરાના કલ્યાણનગર આત્મવિલોપનના પ્રયાસનો મામલો. મેયર, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓની તાકીદે મળી બેઠક.

પોલીસને મળશે પોતાનું હેલિકોપ્ટર

પોલીસને મળશે પોતાનું હેલિકોપ્ટર

પોલીસને મળશે પોતાનું હેલિકોપ્ટર. ખરીદી માટે ગૃહ વિભાગની મંજૂરી. પોલીસ હેલિકોપ્ટર ધરાવતું હોય તેવું પ્રથમ રાજ્ય 20 કરોડનો
ખર્ચ થશે

બાળકીને બચાવવાનો મામલો

અપહરણકર્તા પાસેથી બાળકીને બચાવવાનો મામલો. બચાવનાર ત્રણ બાળકોના નામ બ્રેવરી એવોર્ડ માટે મોકલાવ્યા.

અમિત શાહ અમદાવાદ પધાર્યા

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતના ત્રણ દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે, તેમનું સ્વાગત ખુદ આનંદીબેન પટેલે કર્યું હતું.

બે અધિકારીઓ લાંચ લેતા પકડાયા

ભાવનગરમાં બે અધિકારીઓ લાંચ લેતા પકડાયા, ગુજરાતમાં એસીબીની કુશળ કામગીરી.

એસટી બસ ટ્રક સાથે અકસ્માત

એસટી બસ ટ્રક સાથે અકસ્માત

પાટડી અખીયણા હાઈવે પર એસટી બસ ટ્રક સાથે અથડાતા સર્જાયો અકસ્માત. બે મુસાફરો ઈજાગ્રસ્ત.ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.

કૃષ્ણનગરમાં તસ્કરો ત્રાટક્યા

કૃષ્ણનગરમાં તસ્કરો ત્રાટક્યા

કૃષ્ણનગર અભિનવ એપાર્ટમેન્ટના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા. બે ગેસ સિલિન્ડર,રોકડ અને દાગીનાની ચોરી. કુલ રૂ. 30 હજારની મતાની ચોરી કરી.

ગુજરાતના મુખ્ય સમાચારો

ગુજરાતના સમાચારો પર એક નજર.. વીડિયોમાં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X