Dharoi Dam: મહેસાણાના ધરોઈ ડેમની સપાટી 617.51 ફૂટ પર પહોંચી, બે દરવાજા ખોલી સાબરમતી નદીમાં પાણી છોડાયું

Mehsana: મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ધરોઈ ડેમના 2 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં 18814 ક્યુસેક પાણીની આવક થઈ છે. 18814 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાવામાં આવી રહ્યું છે. ધરોઈ ડેમની સપાટી 617.51 ફુટે છે. સાબરમતી નદી વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીમાં નાહવા કે જોવા ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.

Dharoi Dam

ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો

Dharoi Dam: ધરોઈ ડેમમાં પાણીની આવકમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ ગણાય છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થયો છે. ધરોઈ ડેમના 2 ગેટ ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમના 2 ગેટ 7 ફુટ ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાં પાણીની આવક 18814 ક્યુસેક આવક નોંધાઈ છે. ધરોઈ ડેમમાંથી 18814 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. ધરોઈ ડેમની કુલ સપાટી 622 ફુટ છે. હાલમાં ધરોઈ ડેમની સપાટી 617.51 ફુટ છે.

સાબરમતી નદી કિનારે વસતા ગામોને એલર્ટ એલર્ટ કરવામાં આવ્યા

Sabarmati River: ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો 83.08 ટકા નોંધાયો છે. સાબરમતી નદી વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે. નદીમાં નાહવા કે જોવા ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. ધરોઈ ડેમના 2 દરવાજા 7 ફુટ ખોલી 18814 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાવામાં આવી રહ્યું છે. હાલમાં ધરોઈ ડેમની સપાટી 617.51 ફુટ છે. ધરોઈ ડેમની કુલ સપાટી 622 ફુટ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X