માથા પર માટલાં લઈ ડાંસ કરી રહી હતી મહિલાઓ, આવા હતા ટ્રમ્પની પત્નીના રિએક્શન.. જુઓ Video
માથા પર માટલાં લઈ ડાંસ કરી રહી હતી મહિલાઓ, આવા હતા ટ્રમ્પની પત્નીના રિએક્શન.. જુઓ Video
અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પહેલી ભારત યાત્રાના પહેલા ભાગ અંતર્ગત સોમવારે અમદાવાદ પહોંચી ગયા છે. પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને ગળે મળી તેમનું સ્વાગત કર્યું. અમદાવાદ એરપોર્ટ પર તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. ગુજરાતી લોક નર્તકોએ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પના આગમન પર પ્રસ્તુતિ આપી. મેલાનિયા ટ્રમ્પે ગુજરાતી લોક નૃત્યનો આનંદ લીધો.

આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા. ટ્રમ્પની સાથે તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ, દીકરી ઈવાંકા ટ્રમ્પ, જમાઈ જારેડ કુશનર તથા અન્ય અમેરિકી અધિકારી હાજર હતા. આ દરમિયાન મોદીએ ઈવાંકા ટ્રમ્પની પણ મુલાકાત કરી. ટ્રમ્પ અને મોદી એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ શો કરશે અને તે બાદ નવનિર્મિત મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ જશે, જ્યાં આયોજિત નમસ્તે ટ્રમ્પ સમારોહમાં એક લાખ લોકો સામેલ થાય તેવી સંભાવના છે.
Gujarati folk dancers perform at the arrival of US President Donald Trump and First Lady Melania Trump at Ahmedabad airport. https://t.co/YKWNGKOC4i pic.twitter.com/TfF7JgPdGO
— ANI (@ANI) February 24, 2020
આ 22 કિમીના રોડ શો દરમિયાન દેશના વિવિધ નર્તક સમુહ ગાયકો પ્રસ્તુતી આપી રહ્યા છે. અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસને ધ્યાનમાં રાખીને બધી જ જરૂરી વ્યવસ્થા ગોઠવી રાખવામાં આવી છે કડક સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
