વાપીઃ દોઢ વર્ષની માસૂસ બાળકી સાથે દુષ્કર્મ

ગુજરાતના વાપી શહેરમાં એક ચોંકાવી નાખે તેવી ઘટના બની છે. ખબર છે કે દોઢ વર્ષની માસૂસ બાળકી સાથે દુષ્કર્મ થયું છે. નાના બાળકો સાથે બળાત્કારની ઘટનાઓ ધીરે ધીરે વધી રહી છે જે એક ચિંતાનો વિષય બની ગયો છે.

વાત આમ છે કે શહેરની એક સોસાયટીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા નેપાળી પરિવારની દોઢ વર્ષની પુત્રી સાથે દુષ્કર્મની ઘટના બની છે. વાપી પાલિકા ક્વાર્ટરમાં રહેતા નરબહાદુર ભંડારીએ દુષ્કર્મ આચરતાં બાળકીની તબિયત નાજુક બની છે.

rape

બાળકીની તબિયત નાજુક હોવાથી તેને સારવાર માટે વલસાડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બાળકો સાથે દુષ્કર્મ કરનાર નરબહાદુર ભંડારી ભાગી છૂટ્યો છે. આખી ઘટના શનિવારે બની હતી જેની પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

પોલીસે આખા મામલામાં તરત જ એક્શન લેતા શનિવારે સાંજે જ નરબહાદુર ભંડારીને પકડી પડ્યો. લોકો તરફથી પણ તે આરોપીને સખતથી સખત સજા કરવામાં આવે તેવી માંગ થઇ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X