મોદીનું મિશન ઇન્ડિયા272+: લોન્ચ કરી મોબાઇલ એપ્લિકેશન

Posted By:
Subscribe to Oneindia News

ગાંધીનગર, 2 જાન્યુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દેશના એકમાત્ર એવા નેતા છે જેમણે રાજનીતિમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો હોય. મોદી ટ્વિટર અને ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર તો સૌની આગળ નીકળી ગયા છે. હવે તેમણે પોતાના મિશન ઇન્ડિયા272+ને સફળ બનાવવા માટે એક મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશનને એન્ડ્રોઇડ મોબાઇલ પર ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે, જે ગૂગલના પ્લે સ્ટોર પણ ઉપલબ્ધ છે.

આ એપ્લિકેશનની ખાસિયત એ છે કે તેના દ્વારા ભાજપ પોતાને લોકોની સાથે જોડી શકશે, અને લોકોના વિચારો પણ જાણી શકશે. એટલે કે આપ આ એપ્લિકેશન દ્વારા ભાજપના વોલન્ટીયર બની શકશો તથા મોદીના આવનારા ભાષણ અંગે મુદ્દાઓ સૂચવી શકશો. આ ઉપરાંત ફેસબુક અને ટ્વિટર પરની લેટેસ્ટ અપડેટ પણ અત્રે શેર કરી શકશો.

નરેન્દ્ર મોદીએ આ એપ્લિકેશનને લોન્ચ કરતા એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ અભિયાન થકી ભાજપના મિશન ઇન્ડિયા272 સાથે જેટલા લોકો સંકળાયેલા છે, તે ઉપરાંત અન્ય ઘણા લોકો આ પ્લેટફોર્મ થકી સાથે જોડાશે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ ભાજપના પરિવારને વ્યાપક સ્વરૂપ આપવા માટે આ ટેકનોલોજીનું સ્વાગત કર્યું હતું અને લોકોને તેના થકી જોડાવા માટે આહ્વાન કર્યું હતું.

આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે અત્રે ક્લિક કરો... અથવા આપ મિસ્ડ કોલ આપીને અથવા વોટ્સ અપ પર 0 78200 78200 આપનું નામ અને પીન કોડ આપીને આ એપ્લિકેશનને ફ્રિમાં ડાઉનલોડ કરી શકો છો.

મોદીએ લોન્ચ કરી મોબાઇલ એપ્લિકેશન

મોદીએ લોન્ચ કરી મોબાઇલ એપ્લિકેશન

ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દેશના એકમાત્ર એવા નેતા છે જેમણે રાજનીતિમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો હોય. મોદી ટ્વિટર અને ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર તો સૌની આગળ નીકળી ગયા છે.

મોદીએ લોન્ચ કરી મોબાઇલ એપ્લિકેશન

મોદીએ લોન્ચ કરી મોબાઇલ એપ્લિકેશન

મોદી ટ્વિટર અને ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર તો સૌની આગળ નીકળી ગયા છે. હવે તેમણે પોતાના મિશન ઇન્ડિયા272+ને સફળ બનાવવા માટે એક મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશનને એન્ડ્રોઇડ મોબાઇલ પર ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે, જે ગૂગલના પ્લે સ્ટોર પણ ઉપલબ્ધ છે.

મોદીએ લોન્ચ કરી મોબાઇલ એપ્લિકેશન

આ એપ્લિકેશનની ખાસિયત એ છે કે તેના દ્વારા ભાજપ પોતાને લોકોની સાથે જોડી શકશે, અને લોકોના વિચારો પણ જાણી શકશે. એટલે કે આપ આ એપ્લિકેશન દ્વારા ભાજપના વોલન્ટીયર બની શકશો તથા મોદીના આવનારા ભાષણ અંગે મુદ્દાઓ સૂચવી શકશો. આ ઉપરાંત ફેસબુક અને ટ્વિટર પરની લેટેસ્ટ અપડેટ પણ અત્રે શેર કરી શકશો.

મોદીએ લોન્ચ કરી મોબાઇલ એપ્લિકેશન

નરેન્દ્ર મોદીએ આ એપ્લિકેશનને લોન્ચ કરતા એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ અભિયાન થકી ભાજપના મિશન ઇન્ડિયા272 સાથે જેટલા લોકો સંકળાયેલા છે, તે ઉપરાંત અન્ય ઘણા લોકો આ પ્લેટફોર્મ થકી સાથે જોડાશે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ ભાજપના પરિવારને વ્યાપક સ્વરૂપ આપવા માટે આ ટેકનોલોજીનું સ્વાગત કર્યું હતું અને લોકોને તેના થકી જોડાવા માટે આહ્વાન કર્યું હતું.

મોદીએ લોન્ચ કરી મોબાઇલ એપ્લિકેશન

મોદીએ લોન્ચ કરી મોબાઇલ એપ્લિકેશન

આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે અત્રે ક્લિક કરો... અથવા આપ મિસ્ડ કોલ આપીને અથવા વોટ્સ અપ પર 0 78200 78200 આપનું નામ અને પીન કોડ આપીને આ એપ્લિકેશનને ફ્રિમાં ડાઉનલોડ કરી શકો છો.

English summary
The NDA’s Prime Ministerial candidate Shri Narendra Modi launched the mobile application of India272+. The application is available on the Google Play Store and can be downloaded for free by Android users.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.