For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભુજમાં કરૂણાધામ પશુ હોસ્પિટલનું મોદીએ કર્યું ઉદ્ધાટન

|
Google Oneindia Gujarati News

ભુજ, 14 ઑગસ્ટઃ ભુજ ખાતે કાલાપુર્ણાસુરી કરુણાધામ પશુ હોસ્પિટલનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યાં તેમણે પશુ આરોગ્ય ચિકિત્સામાં જે પગલા ઉઠાવ્યા છે, તે અંગે માહિતી આપી હતી અને આ કરૂણાધામ દ્વારા જે કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, તેની સરાહના કરી હતી.

આ તકે 14 અને 15મી ઓગસ્ટના કાર્યક્રમો નક્કી થતા હતા ત્યારે રચના એવી થતી હતી કે છેક છેલ્લે આ કાર્યક્રમમાં આવવાનું થાય, પણ આ જોયા પછી મને એમ લાગે છે કે ઇશ્વર જ સાચા અને સારા નિર્ણયો કરાવી શકે છે. નહીંતો અગાઉ જે આયોજન ચાલતા હતા તેમા હું અહીં સાંજે આવવાનો હતો અને પહેલો કાર્યક્રમ આ બન્યો અને મને લાગે છે કે આ બે દિવસમાં સાચા અર્થમાં આ પ્રથમ કક્ષાનો કાર્યક્રમ છે. જો હું અહીં ના આવ્યો હતો તો કદાચ મે વિકાસને જોવાની તક ગુમાવી દીધી હોત.

હોસ્પિટલ્સ ઘણી જોઇએ છે, ઘણી હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યું છે, પશુ આરોગ્ય મેળા જોયા છે, પરંતુ હું કહેવા માગું છું કે અહીં જરૂર આવવું જોઇએ. પશુ ચિકિત્સાલય પણ શરૂ કર્યા છે, પરંતુ હું કહીં શકુ છું કે આ કરૂણાધામની જરૂર મુલાકાત લેજો. કોઇ અબોલ પશુએ ક્યારેય આરટીઆઇ નથી કરી, કોઇ અબોલ પશુએ ક્યરેય કોર્ટમાં રીટ નથી કરી, કોઇ અબોલ પશુએ ક્યારેય રેલીઓ કાઢી નથી તેમ છતાં તેમના માટે એક એફર્ટ છે. આવી ઉત્તમ વ્યવસ્થાનું નિર્માણ ત્યારે જ થાય મનમાં કરૂણા હોય.

લેસર ટેક્નિક પશુ ઓપરેશનનો પ્રારંભ કર્યો છે. જેથી પશુને પીડા પણ ના થાય અને તેમનું લોહી પણ વહી ના જાય, તેની ચિંતા સરકારે કરી છે. આજે મારે ગર્વ સાથે કહેવું છે કે, ગુજરાતમાં 121 પ્રકારના જુદા-જુદા રોગ સહજ રીતે પશુને થઇ જતા હતા જેને નાબૂદ કરવામાં આવ્યા છે. ગુજરાતને પશુ પંખીઓની ચિંતા હંમેશા સતાવતી રહે છે. તમે મને કહો કે વિશ્વની અંદર પ્રવાસી પંખીઓ અહીં આવે છે, તેનું કારણ શું વિશ્વ આખામાંથી યાવાવર પંખીઓ ઉતરી પડે છે, કારણ શું, મને પુરો વિશ્વાસ છે કે હજારો વર્ષના ઋષિ મુનીઓની તપસર્યાના કારણે આ ભૂમિ દુનિયાભરમાં કરૂણાની ભૂમિ છે.

ઇન્ડિયન બસ્ટાર્ડ આ એક પ્રજાતિ સમગ્ર વિશ્વમાંથી લગભગ ખતમ થઇ ગઇ છે. આપણે ત્યાં અબડાસાની આસપાસ એ પ્રજાતિ બચી છે. આ ક્ષેત્રમાં કામ કરતા અનેક વિશેષજ્ઞો છે, તેમની સાથે મે વિસ્તારથી બેઠક કરી હતી અને મે એમને કહ્યું છે કે તમે આ પ્રજાતિને આપણે કેવી રીતે બચાવી શકીએ. આ અજોડ નજરાણું છે આપણા કચ્છ પાસે છે વિશ્વમાં અન્ય કોઇ પાસે નથી.

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

ભુજ ખાતે કાલાપુર્ણાસુરી કરુણાધામ પશુ હોસ્પિટલનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

જ્યાં તેમણે પશુ આરોગ્ય ચિકિત્સામાં જે પગલા ઉઠાવ્યા છે, તે અંગે માહિતી આપી હતી અને આ કરૂણાધામ દ્વારા જે કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, તેની સરાહના કરી હતી.

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

ભુજ ખાતે કાલાપુર્ણાસુરી કરુણાધામ પશુ હોસ્પિટલનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યાં તેમણે પશુ આરોગ્ય ચિકિત્સામાં જે પગલા ઉઠાવ્યા છે, તે અંગે માહિતી આપી હતી અને આ કરૂણાધામ દ્વારા જે કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, તેની સરાહના કરી હતી.

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

આ તકે 14 અને 15મી ઓગસ્ટના કાર્યક્રમો નક્કી થતા હતા ત્યારે રચના એવી થતી હતી કે છેક છેલ્લે આ કાર્યક્રમમાં આવવાનું થાય, પણ આ જોયા પછી મને એમ લાગે છે કે ઇશ્વર જ સાચા અને સારા નિર્ણયો કરાવી શકે છે

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

ઇશ્વર જ સાચા અને સારા નિર્ણયો કરાવી શકે છે. નહીંતો અગાઉ જે આયોજન ચાલતા હતા તેમા હું અહીં સાંજે આવવાનો હતો અને પહેલો કાર્યક્રમ આ બન્યો અને મને લાગે છે કે આ બે દિવસમાં સાચા અર્થમાં આ પ્રથમ કક્ષાનો કાર્યક્રમ છે. જો હું અહીં ના આવ્યો હતો તો કદાચ મે વિકાસને જોવાની તક ગુમાવી દીધી હોત.

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

હોસ્પિટલ્સ ઘણી જોઇએ છે, ઘણી હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યું છે, પશુ આરોગ્ય મેળા જોયા છે, પરંતુ હું કહેવા માગું છું કે અહીં જરૂર આવવું જોઇએ.

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

પશુ ચિકિત્સાલય પણ શરૂ કર્યા છે, પરંતુ હું કહીં શકુ છું કે આ કરૂણાધામની જરૂર મુલાકાત લેજો. કોઇ અબોલ પશુએ ક્યારેય આરટીઆઇ નથી કરી, કોઇ અબોલ પશુએ ક્યરેય કોર્ટમાં રીટ નથી કરી, કોઇ અબોલ પશુએ ક્યારેય રેલીઓ કાઢી નથી તેમ છતાં તેમના માટે એક એફર્ટ છે.

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

આવી ઉત્તમ વ્યવસ્થાનું નિર્માણ ત્યારે જ થાય મનમાં કરૂણા હોય.

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

લેસર ટેક્નિક પશુ ઓપરેશનનો પ્રારંભ કર્યો છે. જેથી પશુને પીડા પણ ના થાય અને તેમનું લોહી પણ વહી ના જાય, તેની ચિંતા સરકારે કરી છે. આજે મારે ગર્વ સાથે કહેવું છે કે, ગુજરાતમાં 121 પ્રકારના જુદા-જુદા રોગ સહજ રીતે પશુને થઇ જતા હતા જેને નાબૂદ કરવામાં આવ્યા છે.

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

ગુજરાતને પશુ પંખીઓની ચિંતા હંમેશા સતાવતી રહે છે. તમે મને કહો કે વિશ્વની અંદર પ્રવાસી પંખીઓ અહીં આવે છે,

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

ગુજરાતને પશુ પંખીઓની ચિંતા હંમેશા સતાવતી રહે છે. તમે મને કહો કે વિશ્વની અંદર પ્રવાસી પંખીઓ અહીં આવે છે, તેનું કારણ શું વિશ્વ આખામાંથી યાવાવર પંખીઓ ઉતરી પડે છે, કારણ શું, મને પુરો વિશ્વાસ છે કે હજારો વર્ષના ઋષિ મુનીઓની તપસર્યાના કારણે આ ભૂમિ દુનિયાભરમાં કરૂણાની ભૂમિ છે.

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

ઇન્ડિયન બસ્ટાર્ડ આ એક પ્રજાતિ સમગ્ર વિશ્વમાંથી લગભગ ખતમ થઇ ગઇ છે. આપણે ત્યાં અબડાસાની આસપાસ એ પ્રજાતિ બચી છે.

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

આ ક્ષેત્રમાં કામ કરતા અનેક વિશેષજ્ઞો છે, તેમની સાથે મે વિસ્તારથી બેઠક કરી હતી અને મે એમને કહ્યું છે કે તમે આ પ્રજાતિને આપણે કેવી રીતે બચાવી શકીએ. આ અજોડ નજરાણું છે આપણા કચ્છ પાસે છે વિશ્વમાં અન્ય કોઇ પાસે નથી.

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

લેસર ટેક્નિક પશુ ઓપરેશનનો પ્રારંભ કર્યો છે. જેથી પશુને પીડા પણ ના થાય અને તેમનું લોહી પણ વહી ના જાય, તેની ચિંતા સરકારે કરી છે. આજે મારે ગર્વ સાથે કહેવું છે કે, ગુજરાતમાં 121 પ્રકારના જુદા-જુદા રોગ સહજ રીતે પશુને થઇ જતા હતા જેને નાબૂદ કરવામાં આવ્યા છે. ગુજરાતને પશુ પંખીઓની ચિંતા હંમેશા સતાવતી રહે છે. તમે મને કહો કે વિશ્વની અંદર પ્રવાસી પંખીઓ અહીં આવે છે,

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

તેનું કારણ શું વિશ્વ આખામાંથી યાવાવર પંખીઓ ઉતરી પડે છે, કારણ શું, મને પુરો વિશ્વાસ છે કે હજારો વર્ષના ઋષિ મુનીઓની તપસર્યાના કારણે આ ભૂમિ દુનિયાભરમાં કરૂણાની ભૂમિ છે.

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

હોસ્પિટલ્સ ઘણી જોઇએ છે, ઘણી હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યું છે, પશુ આરોગ્ય મેળા જોયા છે, પરંતુ હું કહેવા માગું છું કે અહીં જરૂર આવવું જોઇએ. પશુ ચિકિત્સાલય પણ શરૂ કર્યા છે, પરંતુ હું કહીં શકુ છું કે આ કરૂણાધામની જરૂર મુલાકાત લેજો. કોઇ અબોલ પશુએ ક્યારેય આરટીઆઇ નથી કરી

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

નરેન્દ્ર મોદીએ કર્યું એનિમલ હોસ્પિટલનું ઉદ્ધાટન

ભુજ ખાતે કાલાપુર્ણાસુરી કરુણાધામ પશુ હોસ્પિટલનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યાં તેમણે પશુ આરોગ્ય ચિકિત્સામાં જે પગલા ઉઠાવ્યા છે, તે અંગે માહિતી આપી હતી અને આ કરૂણાધામ દ્વારા જે કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, તેની સરાહના કરી હતી

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X