નમોભક્તએ મોદીને પીએમ બનાવવાના અભિયાન સાથે કરી સાયકલ યાત્રા

Posted By:
Subscribe to Oneindia News

ગાંધીનગર, 28 જાન્યુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાથી સૌ કોઇ સજાગ છે. આખા દેશભરમાં તેમની એટલી લોકપ્રીયતા છે કે તેમનું ભાષણ જ્યા પણ હોય લોકો સાંભળવા માટે ટિકિટ ખરીદીને પણ લાખોની ભીડમાં ઉમટી પડે છે. અને હાલમાં આખા દેશમાં લોકો નરેન્દ્ર મોદીને જ વડાપ્રધાન તરીકે જોવા માગે છે.

મોદીની લોકપ્રિયતાની વાત કરીએ તો ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના રહેવાસી દીપક કુમાર બાબુઆજી મોદીને દેશના હવે પછીના વડાપ્રધાન તરીકે જોવા માગે છે. દીપક કુમારે 'નમો સાયકલ' યાત્રા કરી અને બિહારથી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન થઇને આજે ગાંધીનગર આવી પહોંચ્યો હતો. નરેન્દ્ર મોદીએ દીપક કુમાર સાથે ભેંટ કરીને તેની સંઘર્ષયાત્રાને વધાવી લીધી હતી.

દીપક કુમારે પોતાની આ નમો સાયકલ યાત્રા દરમિયાન માર્ગમાં આવતા શહેરોમાં નમોમંત્રની પત્રિકાઓનું વિતરણ પણ કર્યું હતું જે આ પ્રમાણે છે.

આ 'નમોભક્ત' બિહારથી સાયકલ લઇને આવી પહોંચ્યો ગાંધીનગર

‘नमो” मंत्र का रटन, एक अभियान

‘नमो” मंत्र का रटन, एक अभियान

'નમોભક્ત' બિહારથી સાયકલ લઇને આવી પહોંચ્યો ગાંધીનગર...

‘नमो” मंत्र का रटन, एक अभियान

‘नमो” मंत्र का रटन, एक अभियान

નમોભક્તએ મોદીને પીએમ બનાવવાના અભિયાન સાથે કરી સાયકલ યાત્રા

‘नमो” मंत्र का रटन, एक अभियान

‘नमो” मंत्र का रटन, एक अभियान

દીપક કુમારે પોતાની આ નમો સાયકલ યાત્રા દરમિયાન માર્ગમાં આવતા શહેરોમાં નમોમંત્રની પત્રિકાઓનું વિતરણ પણ કર્યું હતું જે આ પ્રમાણે છે.

‘नमो” मंत्र का रटन, एक अभियान

‘नमो” मंत्र का रटन, एक अभियान

મોદીની લોકપ્રિયતાની વાત કરીએ તો ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના રહેવાસી દીપક કુમાર બાબુઆજી મોદીને દેશના હવે પછીના વડાપ્રધાન તરીકે જોવા માગે છે. દીપક કુમારે 'નમો સાયકલ' યાત્રા કરી અને બિહારથી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન થઇને આજે ગાંધીનગર આવી પહોંચ્યો હતો. નરેન્દ્ર મોદીએ દીપક કુમાર સાથે ભેંટ કરીને તેની સંઘર્ષયાત્રાને વધાવી લીધી હતી.

‘नमो” मंत्र का रटन, एक अभियान

‘नमो” मंत्र का रटन, एक अभियान

દીપક કુમારે પોતાની આ નમો સાયકલ યાત્રા દરમિયાન માર્ગમાં આવતા શહેરોમાં નમોમંત્રની પત્રિકાઓનું વિતરણ પણ કર્યું હતું જે આ પ્રમાણે છે.

English summary
Narendra Modi meets Muzaffarpur, Bihar resident who undertook ‘Namo Cycle’ yatra from Bihar to Gandhinagar.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.