નરેન્દ્ર મોદીને ગોધરા પેનલ સમક્ષ બોલાવવા અરજી

પીપલ્સ યુનિયન ઓફ સિવિલ લિબર્ટીની સાથે દાખલ કરવામાં આવેલી જનહિત અરજીમાં સંજીવ ભટ્ટે માંગણી કરી છે કે તપાસ વિભાગને આદેશ આપવામાં આવે કે તે પોતાનો રીપોર્ટ ગુજરાતના મુખ્યમંત્રીને નહી પરંતુ રાજ્યપાલને સોંપે. આ અરજીના મુદ્દે સુનાવણી કરતાં મુખ્ય ન્યાયાધીશ ભાસ્કર ભટ્ટાચાર્ય અને ન્યાયાધીશ જે.બી. પરદીવાલાની ખંડપીઠની સમક્ષ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
