પીએમ મોદી આજે સુરેન્દ્રનગર,નવસારી અ્ને જંબુસરમાં સભાને કરશે સંબોધન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઝંજાવતી પ્રચાર કરી રહ્યા છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડ પર દુધરેજ ખાતે સભાને સંબોધન કરશે. સુરેન્દ્રનગરમાં જિલ્લામં આવેલી વઢવાણ, લીબંડી,

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઝંજાવતી પ્રચાર કરી રહ્યા છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડ પર દુધરેજ ખાતે સભાને સંબોધન કરશે. સુરેન્દ્રનગરમાં જિલ્લામં આવેલી વઢવાણ, લીબંડી, દસાડા, ધ્રાગધ્રા અને ચોટીલા બેઠક માટે ચૂંટણી પ્રચાર કરશે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપેન 5 માથી ફક્ત એક વઠવાણ બેટક પર જ વિજય થયો હતો.

NARMADA MODI

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાલ ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપને કોગ્રેસ સિવાય આપને લઇને પણ સ્ટ્રેટેજી બનાવી પડી રહી છે. બીજી તરફ વઢવાણી બઠક પર જીજ્ઞા પંડ્યાને ટિકિટ આપીને પરત ખેંચી લેવામાં આવતા બ્રાહ્મણો અને જૈન સમાજ નારાજ થયો છે. આ નારાજગી ભાજપ વિરોધ મતદાન કરે તો ભાજપન ભારે પડી શકે છે.

પર્ધાનમત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં સુરન્દ્રનગર, જંબુસર અને નવસારીંમાં ચૂંટણી પ્રચાર કરશે. પ્રધાનમંત્રી મોદી દ્વારા ચૂંટમી સાઉથ ગુજરાતની આદિવાસી બેઠકો પર વધારે ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X