પોતાના પિતા આસારામની Sex CD બનાવવા માંગતો હતો નારાયણ સાંઇ!
સુરત, 3 ડિસેમ્બર: બળાત્કારના આરોપ લાગ્યા બાદ ફરારા નારાયણ સાંઇ વિશે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. નવો આરોપ એ છે કે નારાયણ સાંઇ પોતાના પિતા આસારામની સેક્સ સીડી બનાવવા માંગતો હતો. આમ કરવા પાછળ તેનો હેતું એ હતો કે આસારામની બધી સંપત્તિ તે પોતાના કબજામાં કરવા માંગતો હતો.
સૂરતની જે મહિલાએ નારાયણ સાંઇ વિરૂદ્ધ બળાત્કારનો કેસ દાખલ કરાવ્યો હતો, તેને આ સનસનીખેજ આરોપ એક સમાચાર ચેનલ સાથે વાતચીત દરમિયાન લગાવ્યો હતો. મહિલાના જણાવ્યા અનુસાર તેને નારાયણ સાંઇને એમ કહેતાં સાંભળ્યા હતા કે તે આસારામનુ સેક્સ સ્ટિંગ કરવા માંગે છે.
ફરિયાદકર્તા મહિલાના અનુસાર નારાયણ સાંઇની યોજના હતી કે તે આસારામની કુટિયામાં છોકરીને મોકલશે. જ્યારે આસારામ તેની સાથે સેક્સ કરતાં હશે ત્યારે તે તેનું વીડિયો રેકોર્ડિંગ કરી સેક્સ સીડી બનાવી લેશે. ત્યારબાદ પ્રોપટી પચાવી પાડવા માટે આસારામને બ્લેકમેલ કરશે. પરંતુ મહિલાના અનુસાર જ્યારે આસારામને જોધપુર પોલીસે ધરપકડ કરી તો નારાયણ સાંઇ ડરી ગયો હતો. તેને એ ડર સતાવવા લાગ્યો કે જો આસારામ આ પ્રકારે પોલીસના હાથે ચઢી શકે છે તો તે ક્યાં સુધી ખેર મનાવશે? ડરના કારણે નારાયણ સાંઇએ તેમની અંગત મોનિકાને મેસેજ મોકલ્યો કે બધી મહિલાઓને ચેતાવણી આપી કે મારા વિશે કોઇ ખુલાસો ના કરે.

નારાયણ સાંઇની વધુ એક પુત્રી છે?
મહિલાએ જણાવ્યું હતું કે નારાયણ સાંઇ ફક્ત જમનાના પુત્રના પિતા નથી. તે અન્ય એક સેવિકાની પુત્રીના પિતા છે. આ છોકરી હાલ અમદાવાદમાં રહે છે. નારાયણ સાંઇ ગત બે મહિનાથી ફરાર છે.
મહિલાએ જણાવ્યું હતું કે નહાતી વખતે નારાયણ સાંઇ છોકરી સાથે ડાન્સ કરતા હતા. તે તેને પોતાની રાસલીલા કહેતા હતા. પીડિતાના અનુસાર નારાયણ સાંઇ પોતાની પત્ની જાનનીને પસંદ કરતો ન હતો. તે પોતાની પત્નીને કોઇની સાથે વાત કરવા દેતો ન હતો. જો તે પોતાની પત્નીને કોઇની સાથે વાત કરતાં જોઇ લેતો તો તેની સાથે મારઝુડ કરતો હતો.
-
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો











Click it and Unblock the Notifications
