મોદીએ સાબરમતી મેરેથોન દોડને બતાવી લીલી ઝંડી, 20 હજાર લોકો દોડ્યા

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ, 5 જાન્યુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ ખાતે સવારે 5.45 વાગે સાબરમતી મેરેથોન દોડ 2014ને લીલી ઝંડી બતાવીને તેનો પ્રારંભ કરાવ્યો હતો. નરેન્દ્ર મોદીએ એ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો જેમણે આ મેરેથોન દોડમાં ભાગ લીધો છે. મોદીએ જણાવ્યું કે અમદાવાદ, સુરત અને રાજકોટમાં અવારનવાર યોજાતી મેરેથોન દોડના પગલે ગુજરાતે દુનિયામાં આગવી ઓળખ ઉભી કરી છે. મોદીએ મોટી સંખ્યામાં દોડવીરો દ્વારા મેરેથોન દોડમાં ભાગ લેવાની આ ઘટનાને જ મોટો વિજય ગણાવ્યા હતો.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે 'કેટલાંક લોકો એવું માને છે કે સ્પર્ધા એ માત્ર જીતવા માટેની પ્રક્રિયા હોય છે પરંતુ હું માનું છું કે સ્પર્ધામાં ભાગ લેવો એ પણ એક વિજય બરાબર જ છે.'

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ પ્રકારની પ્રવૃત્તી થકી શહેર એકિકૃત બને છે. મોદીએ પોતાની આગવી અદામાં જણાવ્યું કે 'જબ કદમ મિલતે હે તો મન મિલતે હે, જબ મન મિલતે હે તો મકસદ આસાનીસે પ્રાપ્ત હોતા હે'. નરેન્દ્ર મોદીએ મેરેથોન દોડને સફળ બનાવવા માટે એએમસીનો પણ આભાર માન્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ સવારે સવારે 5.45 વાગે લીલી ઝંડી બતાવીને મેરેથોન દોડનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં 20 હજારથી વધારે દોડવીરોએ ભાગ લીધો હતો. આ વખતે વિદેશી દોડવીરોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે સ્વદેશી દોડવીરોનું રજીસ્ટ્રેશન બંધ કરવાની ફરજ પડી હતી.

જુઓ સાબરમતી મેરેથોન 2014ની તસવીરી ઝલક...

સાબરમતી મેરેથોન 2014ની તસવીરી ઝલક...

સાબરમતી મેરેથોન 2014ની તસવીરી ઝલક...

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ ખાતે સવારે 5.45 વાગે સાબરમતી મેરેથોન દોડ 2014ને લીલી ઝંડી બતાવીને તેનો પ્રારંભ કરાવ્યો હતો.

સાબરમતી મેરેથોન 2014ની તસવીરી ઝલક...

સાબરમતી મેરેથોન 2014ની તસવીરી ઝલક...

નરેન્દ્ર મોદીએ એ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો જેમણે આ મેરેથોન દોડમાં ભાગ લીધો છે. મોદીએ જણાવ્યું કે અમદાવાદ, સુરત અને રાજકોટમાં અવારનવાર યોજાતી મેરેથોન દોડના પગલે ગુજરાતે દુનિયામાં આગવી ઓળખ ઉભી કરી છે.

સાબરમતી મેરેથોન 2014ની તસવીરી ઝલક...

સાબરમતી મેરેથોન 2014ની તસવીરી ઝલક...

મોદીએ મોટી સંખ્યામાં દોડવીરો દ્વારા મેરેથોન દોડમાં ભાગ લેવાની આ ઘટનાને જ મોટો વિજય ગણાવ્યા હતો.

સાબરમતી મેરેથોન 2014ની તસવીરી ઝલક...

સાબરમતી મેરેથોન 2014ની તસવીરી ઝલક...

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે 'કેટલાંક લોકો એવું માને છે કે સ્પર્ધા એ માત્ર જીતવા માટેની પ્રક્રિયા હોય છે પરંતુ હું માનું છું કે સ્પર્ધામાં ભાગ લેવો એ પણ એક વિજય બરાબર જ છે.'

સાબરમતી મેરેથોન 2014ની તસવીરી ઝલક...

સાબરમતી મેરેથોન 2014ની તસવીરી ઝલક...

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ પ્રકારની પ્રવૃત્તી થકી શહેર એકિકૃત બને છે. મોદીએ પોતાની આગવી અદામાં જણાવ્યું કે 'જબ કદમ મિલતે હે તો મન મિલતે હે, જબ મન મિલતે હે તો મકસદ આસાનીસે પ્રાપ્ત હોતા હે'. નરેન્દ્ર મોદીએ મેરેથોન દોડને સફળ બનાવવા માટે એએમસીનો પણ આભાર માન્યો હતો.

સાબરમતી મેરેથોન 2014ની તસવીરી ઝલક...

સાબરમતી મેરેથોન 2014ની તસવીરી ઝલક...

નરેન્દ્ર મોદીએ સવારે સવારે 5.45 વાગે લીલી ઝંડી બતાવીને મેરેથોન દોડનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં 20 હજારથી વધારે દોડવીરોએ ભાગ લીધો હતો. આ વખતે વિદેશી દોડવીરોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે સ્વદેશી દોડવીરોનું રજીસ્ટ્રેશન બંધ કરવાની ફરજ પડી હતી.

સાબરમતી મેરેથોન 2014ની તસવીરી ઝલક...

સાબરમતી મેરેથોન 2014ની તસવીરી ઝલક...

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ ખાતે સવારે 5.45 વાગે સાબરમતી મેરેથોન દોડ 2014ને લીલી ઝંડી બતાવીને તેનો પ્રારંભ કરાવ્યો હતો.

સાંભળો શું કહ્યું નરેન્દ્ર મોદીએ...

સાબરમતી મેરેથોન 2014નો પ્રારંભ કરતી વખતે સાંભળો નરેન્દ્ર મોદીએ શું કહ્યું...

English summary
Narendra Modi flags off Sabarmati Marathon, over the 20 thousand people run.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.