પોલીસની મદદથી દલિતોને ડરાવે છે મોદી સરકાર: કોંગ્રેસ

જૂનાગઢ જિલ્લામાં ટોળા દ્રારા કરવામાં આવી રહેલી હિંસા દરમિયાન પીઆઇ દ્રારા 26 વર્ષિય યુવકને ગોળી મારવાની ઘટના પર પ્રતિક્રિયા આપતાં ગુજરાત કોંગ્રેસના ઉપાધ્યક્ષ ગિરિશ પરમારે કહ્યું હતું કે 'સ્થાનિક પોલીસ દલિતોને ટાર્ગેટ બનાવી રહી છે. પોલીસ દલિતો પર ગોળી ચલાવવા માટે પરિસ્થિતીઓ ઉભી કરે છે. ગિરિશ પરમારે આરોપ લગાવ્યો છે કે જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તે દલિતોમાં મગજમાં ડર પેદા કરે છે.












Click it and Unblock the Notifications
