નરેન્દ્ર મોદીની વિજયસભા નિહાળો વીડિયોમાં

નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર વ્યક્ત કરી અંગત લાગણી
ગુજરાતનો વિજય થયો છે. આ જનતાનો, પક્ષનો અને કામગીરીનો વિજય છે. આ ગુજરાતના સર્વસ્પર્શી (all pervasive), સર્વસમાવેશક (inclusive) અને સર્વાંગી (holistic) વિકાસ અંગેના ગુજરાત મોડેલનો વિજય છે. આ માત્ર ગુજરાતનો વિજય નથી, પણ ભાગલા કરો અને રાજ કરોની નીતિ સામે વિકાસ અને સારી કામગીરી કરવાનો સંદેશો છે. હું એ સર્વેનો આભારી છું જેમણે અમારા માટે મતદાન કર્યું છે, અને અમને મત નહીં આપનાર એ દરેકને હું વચન આપું છું કે અમે આવતી ચૂંટણીઓમાં તમારો મત મેળવવા માટે વધારે મહેનત કરીશું. હું 6 કરોડ ગુજરાતીઓનો અને પરમ કૃપાળુ પરમાત્માનો આભાર માનુ છું કે તેમણે અમને આવનારા વર્ષોમાં લોકોની સેવા કરવાની સુંદર તક આપી.
નરેન્દ્ર મોદીની વિજયસભા નિહાળો વીડિયોમાં












Click it and Unblock the Notifications
