નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરે 9 જાહેરસભા સંબોધશે

નરેન્દ્ર મોદી સવારે 9.00 કલાકે શાસ્ત્રી મેદાન, આર.ડી. સ્કુલ સામે મુંદ્રા, કચ્છમાં પ્રથમ જાહેરસભા સંબોધી પોતાનો ઝંઝાવાતી પ્રચાર પ્રારંભ કરશે અને રાત્રે 8.00 કલાકે નહેરુ ચોકડી, દહેગામ ખાતે અંતિમ સભાને સંબોધન કરશે.
નરેન્દ્ર મોદી મુંદ્રા ખાતે જાહેરસભાને સંબોધી સવારે 10.00 કલાકે રૂડીમાતા મંદિર, વીરાણી રોડ, નખત્રાણા, 12.00 કલાકે નવા બસસ્ટેન્ડ નજીક, દિયોદર ત્રણ રસ્તા ભાભર ખાતે, 1.00 કલાકે રામી પેટ્રોલ પંપ, હલાલા સરોવર, નેશનલ હાઈવે, સિદ્ધપુર ખાતે જાહેરસભાને સંબોધન કરશે.
મોદી બપોરે 2.00 કલાકે બલોલ, તા. બેચરાજી ખાતે, 4.45 કલાકે સાવલી પેટ્રોલ પંપ સામે, રાત્રે 6.00 કલાકે અંબાલાલ પાર્ક, ગરબા મેદાન, કારેલી બાગ, વડોદરા ખાતે અને અંતિમ જાહેરસભા નહેરુ ચોકડી, દહેગામ ખાતે સંબોધી ગાંધીનગર પરત આવશે.












Click it and Unblock the Notifications
