24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં ઉજવાશે રાષ્ટ્રીય બાલિકા દિવસ

National Girl Child Day: 24 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવશે. ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોની જેમ બાલિકાઓ વિધાનસભા ગૃહની કાર્યવાહી ચલાવશે. બાલિકા વિધાનસભા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહેશે.

National Girl Child Day

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજનીતિ ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધે, અને જાગૃતતા આવે તે માટે બાલિકા વિધાનસભા યોજાશે.

આ સાથે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, લોકશાહીની સંસદીય પ્રણાલી વિદ્યાર્થીઓ અને નાગરિકો સુધી પહોંચે તે હેતુથી બાલિકાઓ માટે વિધાનસભાનું વિશેષ આયોજન કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X