For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા્ર્જુન ખડગે ગુજરાતના બે દિવસના પ્રવાસે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા જમીન આસમાન એક કરી રહ્યા છે. ભાજપના પ્રધાનમંત્રીથી લઇને ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા સહિતના નેતાઓ ચૂંટમી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આપના રાષ્ટ્રીય સયોજક અરવિ

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા જમીન આસમાન એક કરી રહ્યા છે. ભાજપના પ્રધાનમંત્રીથી લઇને ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા સહિતના નેતાઓ ચૂંટમી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આપના રાષ્ટ્રીય સયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં રોડ શો કરીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સુરત અને રાજકોટ ખાતે એક જંગી સભાને સંબોધી ચૂક્યા છે. કોગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવીને ચૂટણી પ્રચાર કરશે.

ELECTION

ગુજતા વિધાનસભાની 2017ની ચૂંટણીમાં રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં રોકાણ કરીને સતત એક એક બેઠક અને ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટમી પ્રચાર કરીને કોગ્રેસને 80 જેટલી વિધાનસભાની બેઠકો અપાવી હતી. ત્યારે આ જવાબદારી હવે મલ્લિકાર્જીન ખડગેના હાથમાં છે.

કોગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 26 અને 27 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવશે .તેમના દ્વારા જાહેર સભાને સંબોધન કરશે. સોમવારે મોટાભાગના નેતાઓ રાહુલ ગાંધીના પ્રવાસમાં વ્યસ્ત હોવાથી ખડગેની સભા કયા સ્થળે યોજવી તે અંગે નિર્ણય નથી કરી શકાયો 22 નવેમ્બરના રોજ મનીશ તિવારી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. કોગ્રેસ પક્ષ માટે પ્રચાર કરશે આગામી દિવસોમાં પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં આવીને ચૂંટણી પ્રચાર કરશે તેવી આશા કોગ્રેસ કાર્યકર્તા દ્વારા વ્યક્ત કવરામાં આવી છે.

English summary
National President Mallikarjun Kharge on November 26 and 27 in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X