ક્વાટર્સ નહી ખાલી કરતા 15 પૂર્વ ધારાસભ્યોને નોટીસ, પગાર અટકવામાં આવ્યો
ગુજરાત વિધાનસી ચૂંટણી હારી ગયેલા અને મંત્રી બનેલા ધારાસભ્યોને ક્વાટ્રર્સ ખાલી કરવામાટે કહેવામાં આવ્યુ છે. જેો તેમના દ્વારા ક્વાટર્સ ખાલી કરવામાં નહી આવેે તો પગાર અટકાવી દેવામાં આવશે
ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા 15 પૂર્વ ધારાસભ્ય સામે ક્વટર્સ ખાલી નહી કરતા તેમની સામે કર્યવાહી કરવામાં આવી છે. 15 જેટલા પૂર્વ ધારાસબ્યોનો પગાર અટકાવી દેવામાં આવ્યો છે. ક્વાટર્સ ખાલી નહી કરનાર ધારાસભ્યોને વારંવાર નોટીસ આપવામા આવી છતા તેમના દ્વારા આ ક્વાટર્સ ખાલી કરવામાં નથી આવ્યા તેને લઇને સચિવાલય દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

15 મી ગુજરાત વિધાનસભાની રચના પછી સવા મહિનામાં વારંવાર સૂચના આપવા છતા ક્વાટર્સ ખાલી નહી કરનાર ધારાસભ્યોના પગાર અટકાવી દેવામાં આવ્યા છે. તેમની પાસેથી ભાડૂ વસુલ્યા બદ જ વિધાનસભા સચિવાલય નો-ડ્યુ સર્ટિફિકેટ આપશે
નવા ચૂટાયેલા ધારાસભ્યોને ક્વાટાર્સ ફાળવાનાા હોવાથી પૂર્વ ધારાસભ્યોને ક્વાટર્સ ખાલી કરવામાટે કહેવામાં આવ્યુ હતુ. 15 મી વિધાનસભાને ભંગ થયા બાદ બાબુ વાજા, કાલોલના ધારાસભ્ય સુમન ચૌહાન, રાપરના સંતોક અરેથિયા, માસસાના સુરેશ પટલ , ભરૂચના દુષ્યત પટેલ, ખંભાળિયાના વિક્રમ માંડમ, અમરાઇવાડીના જગદિશ પટેલ, દરિયાપુરના ગ્યાસુદિન શેખ, મહુવાના રાધવજી મકવાણા, કપડવંજના કાળુભાઇ ડાભી, આણંદના કાંતિ સોઢા પરમાર સહિતના પૂર્વ ધારાસભ્યએ મકાન ખાલીસ નથી કર્યા. 15 સિવાય ખેડબ્રહ્માના અશ્વિન કોટવાલ અને વિસાવદરના હર્ષદ ધારસભ્યઓએ તો ચૂંટણી પહેલા રાજીનામા આપી દિધા હતા. જ્યારે નવી સરકારમાં મંત્રીપદ મળતા મંત્રી નિવાસ્થાનમાં બંગલો મળ્યા બાદ પણ પરસોત્તમ સોલંકી ક્વાટર્સ ખાલી કર્યુ નહોતુ . જેના કારણે 15 મી વિધાનસભાના ધારાસભ્યોને ક્વાટર્સ મળ્યા નહોતા. તેથી વિધાનસભા સચિવાલય દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
