ભાવનગરના સિહોર પંથકમાં ઇલે. પોલ અને ટીસી ધરાશાયી થતા વૃદ્ધનું મોત
ભાવનગર જિલ્લામાં ગઈકાલે વરસેલા તોફાની પવન સાથેના કમોસમી વરસાદે એક વ્યક્તિનો ભોગ લીધો છે. સિહોર પંથકમાં ધોધમાર દોઢ ઇંચ તોફાની વરસાદ ખાબકી ગયો હતો. અને આ વરસાદ સાથે મિની વાવાઝોડા જેવો પવન ફૂંકાતા બોરડી ગામે ટીસી પડતા રોડ પરથી પસાર થઇ રહેલા વૃદ્ધ ને વીજ વાયર અડી જતા તેનું નીપજ્યું હતુ.













Click it and Unblock the Notifications
