બિપોરજોય વાવાઝોડા બાદ દ્વારકામાં ગજતમંદિર પર કરાયુ ધ્વજા આરોહણ
દ્વારકામાં બિરોરજોય વાવાઝોડાને લીધે જગતમંદિર ધ્વજાજી આરોહણ શક્ય ના બનતા જે ત્રણ દિવસના સુધી ધ્વાજાઆરોહણ નહોતુ થયુ તે હવે સોમવારથી ગુરુપૂર્ણિમાના પર્વથી શરુ કરામા આવ્યુ છે. છઠ્ઠી ધ્વજાઆરહોણનમાં રાજ્યસભાના સાસંદ અને દેવસ્થાન સમિતિનાા પૂર્વ ઉપાધ્યક્ષ, રીલાયન્સ પરીવારના સભ્ય પરીમલ નથવાણી તરફથી જગતમંદિર ધ્વજા આરોહણ કરવાામાં આવ્યુ હતુ.

વૈષ્ણવોમાં જગતમંદિરે ધ્વજારોહણ માટે ખાસ ધસારો જોવા મળતો હોય છે. ધ્વજા આરોહણ માટે વાવાઝોડાની બાકીની મનોરથીઓ માટે ગૂરૂ પૂર્ણિમા પાવન પર્વથી છઠ્ઠી ધ્વજા વિશેષ રીતે ચડાવાય છે. આગામા સમયમાં છઠ્ઠી ધ્વજા આરોહણ રેગ્યલર થાય તે માટે પ્રયાસ કરવા મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવામાં આવ્યુ હતુ .












Click it and Unblock the Notifications
