બેટ દ્વારકાં ચાલી ફેરીબેટને ખરાબ હવામાનના લીધે કરવામાં આવી બંધ
બેટ દ્વારકામા ઓખા બોટ ફેરીને સર્વિસને ખરાબ હવામાને લીધે બંંધ કરી દેવામાં આવી છે. લોકો ફેરી સર્વિને લાભ લીધા વગર ચાલતા પુલ પરથી ભગવાના દર્શન કરવા માટે જવા મજબુર થયા છે.
લોકો નવા વર્ષમાં સહ પરિવાર સાથે સૌરાષ્ટ્રના પ્રવાસે જતા હોય છે. જેના લીધે દ્વારા સહિતના પ્રવાસન સ્થળો પર લોકોની ભારે ભીડ જોવા મળે છે.બહારથી ફરવા આવતા લોકો માટે ફેરબેટમાં સર્વિસમાં બેસવાનો એક લાહવો હોય છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ખરાબ હેવામાન અને હાઇટાઇડના લીધે ઓખા બેટમાં ચાલતી ફેરીબોટ સર્વિસને બંધ કરવામાં આવી છે.

તંત્ર દ્વારા ભારે પવન અને દરિયામાં હાઈ ટાઈડને કારણે ફેરીબોટ સર્વિસ ત્રીજા દિવસે પણ બંધ રાખવાનો નિર્ણંય લેવામાં આવ્યો છે. તેમજ મોરબી જેવી બીજી કોઇ મોટી દર્ઘટના ના બને તે માટે સાવચેની ભાગ રૂપે જી.એમ.બી. દ્વારા યાત્રિકોની સલામતીના ભાગ રૂપે ફેરી બોટ સર્વિસ બંધ રાખવા લેવાયો નિર્ણય આવ્યો હોવાનું જાણવા મળે છે. બહારથી આવતા યાત્રિકો બેટ દ્વારકા દર્શન કર્યા વિના જેટી પરથી જ પરત ફર્યા હતી.
દ્વારકા આજરોજ પૂનમના પાવન દિવસે યાત્રાધામ દ્વારકા માં ઉમટ્યું ભક્તો નું ઘોડપુર ઉમટી પડ્યુ હતુ. પોષી પૂનમના દિવસે આજે હજારો ભક્તોએ કડકડતી ઠંડીમાં પણ ગોમતીમાં સ્નાન કર્યું હત. પવિત્ર ગોમતી નદીમાં સ્નાનનું છે અનેરું મહત્વ છે. નાવા ગોમતીઘાટ તેમજ પૌરાણિક ગોમતીઘાટ પર હજારોની સંખ્યામાં ભક્તોએ સ્નાન કરી પૂજા અર્ચના કરી હતી. પૂનમના દિવસે ભગવાન દ્વારકાધીશ કાળિયા ઠાકોરના દર્શન નું અનેરું મહત્વ હોઈ મોટી સંખ્યા માં ભક્તો દ્વારકા નગરી મા ઉમટ્યા હતા.












Click it and Unblock the Notifications
