Palak Tiwari: શ્વેતા તિવારીની 22 વર્ષની દિકરી પલક સાડીમાં કરાવ્યુ ફોટોશૂટ, જોતા રહી ગયા લોકો
Palak Tiwari Bold: શ્વેતા તિવારીની દિકરી પલક તિવારીને કોઇ ઓળખની મોહતાજ નથી. ભલે તે અત્યાર સુધી તેનું કોઇ બીગ બોલિવૂડ ડેબ્યુ નથી તયુ. પરંતુ એવી એક તકથી હોતી જ્યારે તે ઇન્ટરનેટ પર પોતાની તસવીરથી ફેન્સનુ દિલ ના જીત્યુ હોય.
Palak Tiwari Bold: શ્વેતા તિવારીની દિકરી પલક તિવારીને કોઇ ઓળખની મોહતાજ નથી. ભલે તે અત્યાર સુધી તેનું કોઇ બીગ બોલિવૂડ ડેબ્યુ નથી તયુ. પરંતુ એવી એક તકથી હોતી જ્યારે તે ઇન્ટરનેટ પર પોતાની તસવીરથી ફેન્સનુ દિલ ના જીત્યુ હોય. ક્યારેક શોટ્સ ડ્રેસમાં તો ક્યારેક બ્રાલેટ સાથે તો આ વખતે પીળી સાડીમાં આગ લગાવા માટે તૈયર છે. પલક તિવારીએ ઇંસ્ટાગ્રામ પર સ્ટારઇલ સાથે જોડાયેલી પોતાની એક વીડિયો શેર કરી છે. જેમા તેને ઘણી પસંદ કવરામાં આવી રહી છે.

પલકે સાડીમા બેકગ્રાઉન્ડમાં સાંગ સાથે પોતાના બે વીડિયો શેર કર્યા છે. જ્યા તે પલ્લુ સાથે રમતી દેખાય છે. તેમજ તે પોતાની સેક્સી ફીગર દેખાડતી નજર આવે છે. તમે ખુદ પલકની આ તસવીર પરથી નજર નહી હટાવી શકો. ઇન્ટરનેટ પર પલક હમેશા છવાયેલી રહે છે. પલક તિવારીન ઇન્સ્ટાગ્રામ પર 3 મીલિયન લોકો ફોરો કરે છે.
ગયા વર્ષે પલક માટે સ્ટાઇલ અને ગ્લેમર્સથી ભરપુર રહ્યા છે. વિતેલુ વર્ષ પલક માટે મોટા ફિલ્મ પ્રોજેક્ટ લઇને આવી રહ્યુ છે. મળતી જાણકારી અુસાર સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાન માં તે નજર આવશે. આ ફિલ્મ પુરી કર્યા બાદ પલકના હાથ એક મોટી ફિલ્મ બીગ સ્ટાર સાથે લાગી છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
