મહાત્મા મંદિરમાં 'ગાંધી ટુ મહાત્મા' પ્રદર્શન જુઓ તસવીરોમાં
ગાંધીનગર, 11 જાન્યુઆરી: મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના ઉદ્દઘાટન પૂર્વે આજે મહાત્મા મંદિરમાં ‘‘ગાંધી ટુ મહાત્મા'' પ્રદર્શન ખુલ્લું મુક્યું હતું.‘‘મારૂં જીવન એ જ મારો સંદેશ'' એવા યુગપ્રવર્તક આદર્શ માર્ગ દર્શાવતા મોહનદાસ ગાંધીમાંથી મહાત્મા ગાંધી બન્યા તેનું તાદ્દશ્ય દર્શન આ પ્રદર્શનની પ્રસ્તુતિમાં થાય છે.
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ઉત્સવ અને મેળાનો માહોલ હતો. ગુજરાત સરકાર દ્વારા આયોજિત દ્વિવાર્ષિક ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013ના ઉદઘાટનનો પ્રસંગ હતો. આ પ્રસંગે આજે દેશ, વિદેશના બિઝનેસ જૂથો , વિદેશી પ્રતિનિધિમંડળો, ઉદ્યોગ અગ્રણીઓ, સરકારી અધિકારીઓની હાજરીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઇવેન્ટનું ઉદઘાટન કર્યું હતું.
આ વાઇબ્રન્ટ ઇવેન્ટમાં હાજરી આપવા માટે રતન ટાટા, અદિ ગોદરેજ, આનંદ મહિન્દ્ર, ચંદા કોચર, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, ગૌતમ અદાણી વગેરે જેવા ભારતીય ઉદ્યોગના મધાંતાઓ ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત વિદેશી મહાનુભાવોએ પણ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી છે. તાકાશી યાગી, એમ્બેસેડર જાપાન, પેટ્રિક બ્રાઉન એમપી કેનેડા આવ્યા હતા. આ પ્રસંગે સૌપ્રથમ ગણેશ વંદના કરીને ગુજરાતની ઓળખ આપતું કવિ નર્મદ લિખિત ગીત 'જય જય ગરવી ગુજરાત' રજૂ કરવામાં આવ્યું હતું.

મહાત્મા મંદિરમાં ગાંધી ટુ મહાત્મા પ્રદર્શન

Click it and Unblock the Notifications