For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photo : સ્પેશ્યલ બોટમાં નરેન્દ્ર મોદી, ક્ઝી જિનપિંગ કરશે સાબરમતી રિવરફ્રન્ટમાં બોટિંગ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 15 સપ્ટેમ્બર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ ક્ઝી જિનપિંગ 17 સપ્ટેમ્બરના રોજ સાબરમતી રિવરફ્રન્ટની વિઝિટ કરવાના છે. આ માટે ત્યાં પુરતો સુરક્ષા બંદોબસ્ત કરવાની સાથે રિવરફ્રન્ટમાં બોટિંગ કરવા માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે સીધી સાદી બોટને બદલે ખાસ લક્ઝુરિયસ બોટ મંગાવવામાં આવી છે.

આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ પર જ ડિનર ડિપ્લોમસી કરવા માટે 40 ફીટ બાય 40 ફીટનો લક્ઝુરિયસ ટેન્ટ બાંધવામાં આવ્યો છે. આ એરકન્ડીશન્ડ ટેન્ટમાં વિશેષ ખંડમાં માત્ર નરેન્દ્ર મોદી, ક્ઝી જિનપિંગ અને તેમના પત્ની ભોજન લેશે.

સાબરમતી રિવરફ્રન્ટ પર જિનપિંગ સાથે 120 વ્યક્તિઓનું પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. તેઓ ગુજરાતના લોકનૃત્ય સહિતની સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ બાદ ભોજન લેશે.

આ બોટ કેવી છે અને તેમના આગમનની અન્ય તૈયારીઓ કેવી છે તેના Photo જોવા માટે આગળ ક્લિક કરો...

1

1


બોટમાં છે કમ્ફર્ટેબલ સિટિંગ એરેન્જમેન્ટ

2

2


ભરપૂર લેઇઝરનો આનંદ

3

3


આસિસ્ટન્ટની સુવિધા

4

4


રિવરફ્રન્ટ પર સ્વાગત અને સ્કૃતિક કાર્યક્રમની તૈયારી

5

5

અંદાજે 500 જેટલી એલઇડી લાઇટતી રિવરફ્રન્ટને પ્રકાશિત કરવામાં આવ્યું છે.

6

6

સાબરમતી રિવરફ્ર્નટ ચાર જનરેટરની વ્યવસ્થા કરવામાં આવી છે. મહર્ષિ દધિચ પુલથી સુભાષબ્રિજ સુધીનો માર્ગ રિપેર કરવામાં આવ્યો.

7

7

રોડ ડિવાઇડર્સને પીળા અને કાળા રંગથી જ્યારે જાળીને ગો ગ્રીનની થીમ પર ગ્રીન રંગથી રંગવામાં આવી રહ્યા છે.

8

8

સુરક્ષામાં અડચણરૂપ બનતા અને વધારે મોટી ઘટા ધરાવતા વૃક્ષોને ટ્રીમ કરવામાં આવ્યા.

9

9

સાબરમતી આશ્રમ અને સાબરમતી રિવરફ્રન્ટ પાર્કની સજાવટ કરવામાં આવી છે.

English summary
Photo : Narendra Modi, Xi Jinping boating in special boat at Sabarmati Riverfront.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X