PM મોદી : દારૂ અને કેસિનો વગર પણ પ્રવાસન વિકસી શકે છે
કચ્છ ખાતે રાષ્ટ્રીય પ્રવાસન સમિટનું પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીથી વીડિયો કોન્ફર્ન્સ દ્વારા સંબોધન કર્યું હતું. જાણો આ સંબોધનની ખાસ વાતો
શુક્રવારે ગુજરાતના કચ્છ ખાતે રાષ્ટ્રીય પ્રવાસન સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ઘોરડા ખાતે યોજવામાં આવેલ આ પ્રવાસન સમિટની પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીથી વીડિયો કોન્ફર્ન્સ દ્વારા સંબોધન કર્યું હતું.

જેમાં તેમણે જણાવ્યું હતું કે દરેક રાજ્યોએ પોતાના અનુભવોની આપ લે કરવી જોઇએ. તેમણે કહ્યું કે આજના બદલતા વિશ્વમાં આપણે શું કામ કરીએ છીએ તેને સમજવું જરૂરી છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે ભારત પાસે યુવાનોની શક્તિ છે. જે દ્વારા આપણે ભારતની ભાવિ ઉજ્જવળ કરી શકીએ છીએ.
As far as tourism is concerned, India is blessed with so much potential and this can draw the world to India: PM Narendra Modi pic.twitter.com/DWRCncDhGE
— ANI (@ANI_news) January 20, 2017












Click it and Unblock the Notifications
