For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર ગુજરાતના મોડાસામાં જનમેદની સંબોધી

પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર ગુજરાતના પ્રવાસે મોડાસા ખાતે જંગી મેદનને સંબોધન કરીને ભાજપના કમળન ખિલવવા માટે અપિલ કરી હતી. સાથે જ કોગ્રેસ દ્વરા કોઇ કામગીરી નથી કવામાં આવી ભાજપે છેલ્લા 20 વર્ષમાં વિજળી, પાણી, ટુરિઝમ

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર ગુજરાતના પ્રવાસે મોડાસા ખાતે જંગી મેદનને સંબોધન કરીને ભાજપના કમળન ખિલવવા માટે અપિલ કરી હતી. સાથે જ કોગ્રેસ દ્વરા કોઇ કામગીરી નથી કવામાં આવી ભાજપે છેલ્લા 20 વર્ષમાં વિજળી, પાણી, ટુરિઝમ, ખેડૂતો આરોગ્ય ક્ષેત્રમાં વિકાસની કામીગીર કરી હોવાની વાત કરી હતી.

NARENDRA MODI

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે, 20 વર્ષ પછી આયુષ્માન કાર્ડ દ્વારા તમારોં દિકરો તમારા આરોગ્યની ચિંતા કરી છે. ગુજરાત સ્વસ્થ બને તેના માટે કામ કરી રહ્યા છીએ. આખુ ગુજરાત પાણી માટે વલખા મારતુ હતુ આ દિવસો આપણે કાઢ્યા હતા.. સેવાના યજ્ઞ દ્વારા ગુજરાતને પાણીના સમસ્યામાથી બહાર કાઢી છે. ઘર ઘર પાણી પહોચાડ્યુ છે. 20 વર્ષણાં 70 હજાર નહેર બનાવી છે. ટપક સિંચય યોજનાથી પાણી બચાવાનુ ંકામ કર્યુ છે. ખેડૂતો એક પાકની જગ્યાએ 2 પાક લઇ શકાય છે.

આપણે પાકા મોટા રોડ બનાવ્યા તેના દ્વારા સાબરકાંઠાની સબજી દિલ્હી સુધી પહોચી જાય છે. દિલ્હીમાં લોકો ગુજરાતનું દુધ પીતા હતા .હવે સબજી ખાઇને ત્યાના બાળકો માટા થઇ રહ્યા છે. કુંટુબ મોટુ એટલે જમીન નાની થઇ ગઇ હોય છે ત્યારે આપણે આવા નાના ખેડૂતોની ચિંતા કરીને પીએમ કિસાન નીધિના માધ્યમથી મોડાસા વિસ્તારના 2 લાખ ખેડૂતોના ખાતામાં 400 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. આપણઆ ખેડુતો જુવાર બાજરો પકવે છે. 23 નવેમ્બરના રોજ યુએન દ્વારા ધાનના પાકોની વાર્ષિક કરશે. અનાજ ઉવણી કરવામાં આવશે તેનો લાભ નાના ખેડુતોને મળશે.

મોદીએ જણાવ્યું હતુ કે, ગામડાનો વિકાસ થયો છે. ગામાડાની ગીરીબી ઘડી રહી છે. વિજળી ના આવે તો પ્રગતી શક્ય નથી. વિજળી ના હોય તો મોબાઇલ ચાર્જ ક્યા કરાવશો. વિજળીમાં ગુજરાત સરપ્લસ થઇ ગયુ છે. કોરોના કાળમાં વિજળીથી મોબાઇલથી બાળકો ભણી શક્યા હતા.. હવે 5જી પણ આવશે. તે બાજપની સરકારે ઇમાંદારી થી કામ કર્યુ છે. તેના લીધે થયુ છે. પવનચક્કી, સોલર પાવર 10 ગણી સુર્યશક્તીથી વિજળી ઉત્પાદન કરવામાં આવશે.

English summary
PM Modi appeals to flourish in Modasa
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X