પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે, મંત્રીઓ સાથે કરશે બેઠક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 અને 28 જુલાઇના રોજ ગુજરાતની મુલાકાત આવશે. રાત્રી રોકાણ તે રાજભવન ખાતે કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ ખાતે નવ નિર્માણ પામનાર રાજકોટ હિરાર એરપોર્ટનુ ખાતમૂહૂર્ત પણ કરશે. ત્યાર બાદ 28 જુલાઇના રોજ ગાંધીનગર મહાત્મા મંદિર ખઆતે સેમિકંન્ડકટર ક્ષેત્રની સિટ સેમિકોન ઇન્ડિયામાં ભાગ પણ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2024 ને લઇને ગુજરાતના મંત્રી મંડળ શાથે પણ બેઠક કરીને ગુજરાતની 26 બેઠકોની સ્થિતિની સમીક્ષા કરશે. મંત્રીઓના વિભાગોને લઇને પણ સમીક્ષા કરશે.












Click it and Unblock the Notifications
