Gujarat Election 2022: પીએમ મોદી વલસાડમાં સભાને કરશે સંબોધન, ભાવનગરમાં સમૂહ લગ્નનમાં પણ આપશે હાજરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાતના વલસાડ જિલ્લામાં એક જનસભાને સંબોનધ કરશે. ત્યાર બાદ ભાવનગરમાં 552 યુવતિઓના સામૂહિક લગ્ન સમારોહમાં પણ ભાગ લેશે. ગુજરાત વિભાનસભા ચૂંટણી 2022 ની જાહેરાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાતના વલસાડ જિલ્લામાં એક જનસભાને સંબોનધ કરશે. ત્યાર બાદ ભાવનગરમાં 552 યુવતિઓના સામૂહિક લગ્ન સમારોહમાં પણ ભાગ લેશે. ગુજરાત વિભાનસભા ચૂંટણી 2022 ની જાહેરાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પોતાના ગૃહ રાજ્યમાં પ્રથમ પ્રવાસ છે. પીએમ મોદી બપોરના 3 વાગ્યે વલસાડ જિલ્લાના કપરાડામાં જનસભાને સંબોધન કરશે.

NARMADA MODI

ત્યાર બાદ આજે 5:45 વાગ્યે પીએમ મોદી ભાવનગરમાં સમુહ લગ્ન સમારોહ પાપા ની પરી લગ્નોત્સવ 2022માં ભાગ લેશે. આ સમુહ લગ્નમાં 552 યુવતિઓના લગ્ન થશે જેમના પિતા નથી.

ગુજરાતમાં થનાર વિધાનસભી ચૂંટણીને લઇને ભાજપ દ્વારા તમામ પ્રકારની તૈયારી કરી લીધી છે. ગુજરાતમાં ભાજપના ટોચના નેતાઓએ રેલી અને જનસભા દરરોજ થઇ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 13 ઓક્ટોબરે અમદાવાદામાં ગુજરાત ગૌરવ યાત્રા નું ઉદ્દઘાટન કર્યું હતુ. ગુજરત ગૌરવ યાત્રાના એક દિવસ પહેલા જેપી નડ્ડ્એ મહેસાણામાં ગુજરાત ગૌરવ યાત્રાને લીલી ઝંડી દેખાડી હતી. આ અવરસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના ટોચના નેતાઓ પણ હાજર હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X