For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જયરામ રમેશે કહ્યું ચૂંટણી કોઇ સૌંદર્ય સ્પર્ધા નથી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

jairam-ramesh
આણંદ, 14 એપ્રિલ: કેન્દ્રિય મંત્રી જયરમ રમેશે સામાન્ય ચુંટણી વ્યક્તિઓ તથા સંભવિત રૂપથી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તથા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વચ્ચે થવાની સંભાવનાને નકારી કાઢતાં શનિવારે કહ્યું હતું કે ચૂંટણી કોઇ સૌંદય સ્પર્ધા નથી.

નરેન્દ્ર મોદીને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારના રૂપમાં રજૂ કરવામાં આવવાની સંભાવના વિશે પૂછવામાં આવતાં જયરામ રમેશે કહ્યું હતું કે ભારતીય ચૂંટણીમાં હસ્તિઓ વચ્ચે લડવામાં આવતી નથી. આ રાજકીય દળો વચ્ચે કોઇ સૌંદર્ય સ્પર્ધા નથી.

તેમને આઇઆરએમએના દિક્ષાંત સમારોહમાં કહ્યું હતું કે ચુંટણી મહત્વહીન હોય ન શકે. આપણા ત્યાં અમેરિકા જેવી રાષ્ટ્રપતિ પ્રથા નથી કારણ કે અહીંયા ચુંટણી રાજકીય દળો દ્રારા લડવામાં આવે છે વ્યક્તિઓ દ્રારા નહી.

તેમને કહ્યું હતું કે ચુંટણી નક્કી સમયે જ યોજાશે. આગામી વર્ષે માર્ચ અથવા એપ્રિલમાં યોજાશે. કોંગ્રેસ પોતાની તાકાતના બળે લડશે. આપણા મહારાષ્ટ્ર, કેરળ, ઉત્તર પ્રદેશમાં વિભિન્ન દળો સાથે ગઠબંધન છે.

English summary
Jairam Ramesh said elections in India are not "a beauty contest" between political parties.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X