સોમનાથમાં ભાગવત સપ્તાહ નિમિત્તે પોથીયાત્રા

Subscribe to Oneindia News

પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે આજથી ભગાવત સપ્તાહનો પ્રાારંભ થયો છે જેમાં આજે પોથીયાત્રા કાઢવામાં આવી હતી.

somnath

ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નીકળેલી પોથીયાત્રામાં સવારના સમયે ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સોમનાથ મહાદેવનું પ્રાંગણ ભક્તોના મહેરામણથી ઉભરાઈ ગયું હતુ. પોથીયાત્રા મંદિર પરિસરમાં ફરી હતી.

English summary
pothiyatra in somnath temple during bhagvat saptah
Please Wait while comments are loading...