For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચૂંટણી પહેલા પીએમ મોદીના ભાઇ પ્રહલાદ મોદીની મોટી ભવિષ્યવાણી

ગુજરાત વિધાનસભાની ચૂંટમીને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીએ કહ્યુ છે કે, રાજ્યમાં બે જ રાજકીય પાર્ટી છે. બીજેપ અને કોગ્રેસ અને અંહી ત્રીજ પાર્ટી ક્યારેય નથી રહી. પીએમ મોદીના ભાઇએ ડિસેમ્બરના પહેલા અઠવ

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટમીને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીએ કહ્યુ છે કે, રાજ્યમાં બે જ રાજકીય પાર્ટી છે. બીજેપ અને કોગ્રેસ અને અંહી ત્રીજ પાર્ટી ક્યારેય નથી રહી. પીએમ મોદીના ભાઇએ ડિસેમ્બરના પહેલા અઠવાડીયામાં થનાર ગુજરાત વિધાનસભાની ચૂટણી પહેલા અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને પડકારને નક્કારી દિધો છે. તેમણે ઉત્તર પ્રદેશના બારાબંકીમાં આપેલા નિવેદનમાં આ દાવાને નક્કારી દિધો હતો કે , કોગ્રેસ પ્રદેશમાં શૂન્ય છે. બીજેપી પોતાની પુરી તાકાત સાથે આવી છે.

PRAHALAD MODI

ગુજરાત માં ફક્ત બે જ પાર્ટી, કોગ્રેસ શૂન્ય છે- પ્રહલાદ મોદી

ગુજરાતમાં મતદાનના પહેલા પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી પ્રહલાદભાઇ મોદીએ ચૂટણીને લઇને મોટો દાવો કર્યો છે. ન્યુઝ એજેન્સી પીટીઆઇ અનુસાર પ્રહલાદ મોદી ભાજપ નેતા સુમિત સિહના આમત્રણ પર ઉત્તર પ્રદેશના બારાબંકી પહોચ્યા હતા. તેમણે કહ્યુ કે, ગુજરાત રાજ્યમાં કોગ્રેસ અત્યારે શૂન્ય છે. ભાજપ પોતાની તાકાત સાતે આગળ વધી રહી છે. રાજ્યમાં ફક્ત બે જ પારટી છે. કોગ્રેસ અને બીજેપી. ગુજરાતમાં ત્રીજી પાર્ટી ક્યારેય ફાવી નથી

પ્રહાદ મોદીએ સંવાદદાતાઓને ગુજરાત વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટીની સંભાવનાઓને લઇને સવાલ કર્યો હતો. જે ચૂટણીમાં જબરદસ્ત પ્રચાર કરી રહી છે. મોદીએ બારાબંકીમાં આવવનું કારણ જણાવ્યું હતુ કે, તેમને સુમિત સિહે સાથ પારિવારીક સંબધ છે અને તે તેમના આમંત્રણ પર આવ્યા છે. તેમની આ યાત્રા પાછળ બીજુ કોઇ જ કારણ નથી.

1 અને 5 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં મતદાન છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટમી બે તબક્કામાં યોજાઇ રહી છે. જેમા પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે જ્યારે બીજા તબકકાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે 8 ડિસમ્બરના રોજ હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીના પરીણામ એક સાથે આવશે. ગુજરાતમાં દશકો સુધી કોગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો થતો આવ્યો છે. વર્તમાન પરિસ્થિતિને જોતા આ વખતે ચૂટણી મેદાનમાં આમ આદમી પાર્ટી પણ મેદનામાં છે જેને લઇને ત્રિકોણીયો જંગ બની ગયો છે.

English summary
Prahlad Modi's big statement about Aam Aadmi Party
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X