For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મીદીએ ટુરિઝમ સેક્ટરમાં અનેક તક રહી હોવાની કરી વાત, આગામી 25 વર્ષ કેવા હશે તે નક્કી કરવાની ચૂંટણી છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાતના પ્રવાસે આવી પહોચ્યા હતા. બનાસકાંઠામાં મોદીએ લોકોને 2017ની ચૂટણીની યાદ અપાવી હતી અને કહ્યુ હતુ કે, કમળ નહોતા ખિલ

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાતના પ્રવાસે આવી પહોચ્યા હતા. બનાસકાંઠામાં મોદીએ લોકોને 2017ની ચૂટણીની યાદ અપાવી હતી અને કહ્યુ હતુ કે, કમળ નહોતા ખિલ્યા તેની યાદ અપાવી હતી. મોદીએ લોકોને તમામ જગ્યાએ કમળ ખિલવા કહ્યુ હતુ.

NARENDRA MODI

મોદીએ જણાવ્યુ હતુ કે, આ વખતે વાતાવરણ વાવાઝોડાનુ છે ચમકારો દેખાય છે. આપણુ ગુજરાત હાઇડ્રોજનનું હબ બનાવાનું છે. ગ્રીન હાઇડ્રોજનનું હબ, તમારી ગાડી પણ પેટ્રોલ, ડિઝલથી નહી પણ ગ્રીન હાઇડ્રોજનથી ચાલશે. આ ચૂંટણી 25 વર્ષ ગુજરાતના કેવા હશે એ નક્કી કરવાની ચૂંટણી છે. વિકાસનાએટલા બધા કામ કર્યા છે કે, ગણ્યા ગણાય નહી. પાલનપુરમાં પાંચ 'પ' ની વાત કરવી છે. જેમા પર્યાવરણનો પ, પાણી, પશુધન, પોષણ, અને પર્યાવણ, પર્યટન ની વાત કરી હતી. દુનિયા એટલી નાના થઇ ગઇ છે કે, દુનિયા એક છેડેથી બીજા છેડે જવા ઉતાવળા થયા છે.

ગુજરાતમાં વિકાસની નવી સંભાવનાઓ ઉી કરી છે. ધરોઇમાં માં અંબા અને માં નડેશ્વર, રણ, પાટણની વાવ, કચ્છનું રેગિસ્તાને તોરણ બનાવી દિધુ છે. ભારતના રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ પણ ગુજરાત આવ્યા ત્યારે તેમણે ટુરિઝમના વખાણ કર્યા હતા. સરહદી વિસ્તાર આવતા હોય તો ધરોઇ પર કેમ ન આવે. આપણે ટુરિઝમ ઉભૂ કરવાનુ છે. ગુજરાતમાં ટુરિઝણું શુ નથી? અંહિયા બધી સંભાવનાઓ છે. આવનારા 25 વર્ષમાં ગુજરાતના વિકાસની વાટ એટલી પર્યટન

English summary
Prime Minister Modi appealed to people to bloom lotus in Palanpul
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X