ભારત અને ઓસ્ટ્રેલિયાના PM નિહાળશે ટેસ્ટ મેચ, બંને નેતા કૉમેન્ટ્રી કરતા જોવા મળશે
બે દેશોના વડાપ્રધાન એક સાથે ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ નીળાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોડી રાત્રે ગુજારતની મુલાકાતે આવી પહોચ્યા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર ટેસ્ટ મેચ બંને દેશોના વડાપ્રધાન નીહાશે. મોદી ગાંધીનગર રાજભવનથી મેચ નિહાલવા માટે સવારે 8 વાગ્યે નીકળે ત્યાર બાદ તે મેચમાં બંને દેશોના વડા પ્રધાન કોમેટ્રી પણ કરશે. 9 વાગ્યે મેચની ટોસ કરશે ત્યાર બાદ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત પધાર્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે રાજભવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મોદી 2 વાગ્ય સુધી ગુજારતમાં રોકાણ કરશે ત્યાર બાદ દિલ્હી જવા રવાના થશે.

આ પહેલા પ્રધાનમંત્રી મોદી અ્ય દેશોના વડાઓ સાથે પણ ગુજરાત અને અમદાવાદમાં મુલાકાત કરી ચૂક્યા છે જેમા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે, પ્રધાનમત્રી ચીનના રાષ્ટ્રપતિ શી જિમ્પીગ પણ અમદાવાદના મહેમાન બની ચૂક્યા છે.
ભારત અને ઓસ્ટ્રેલિયાના વચ્ચે વર્લ્ડ ચેમ્પિયન્સ ટેસ્ટ સીરીજની ગાવસ્કર બોર્ડર ટ્રોફી મેચ ચાલી રહી છે. જેમા ભરાત 2-1 થી આગળ છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની એલ્પેનેસે ગુજારતની મુલાકાતે આવી પહચ્યો હતા. તેમણે ગુજરાતમા મહાત્મા ગાંધીને સાબરમતિ આશ્રમ પર જઇને પુષ્પાંજલી અર્પણ કરી હતી.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત પધાર્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે રાજભવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.












Click it and Unblock the Notifications
