1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન કરવા જાહેર વહિવટ વિભાગે જાહેર રજાની કરી જાહેરાત
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 1 અને 5 ડિસેમ્બરના રોજ યોજાશે તેને પગલે જે તે જિલ્લાઓમાં જાહેર રજાની જાહેરાત સામાન્ય વિહિવટ વિભાગ દ્વારા કવરામાં આવી છે. કચ્છ સૌરાષ્ટ્રની 89 બેઠકો પર પ્રથમ તબકકામાં મતદાન થશે જ્યારે ઉત્તર
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 1 અને 5 ડિસેમ્બરના રોજ યોજાશે તેને પગલે જે તે જિલ્લાઓમાં જાહેર રજાની જાહેરાત સામાન્ય વિહિવટ વિભાગ દ્વારા કવરામાં આવી છે. કચ્છ સૌરાષ્ટ્રની 89 બેઠકો પર પ્રથમ તબકકામાં મતદાન થશે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોની બીજા તબક્કાની ચૂટણી બીજા તબક્કાનુ મતદાન થશે.

જેને લઇને રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા 1881ની અધિનિયમની કલમ 25 અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રાલયના 8 1968 જાહેરાનામાને અનુલક્ષીને રાજ્યમાં મતદારો વિધાનસભાની ચૂંટણીમાં મતદન કરી શકે તે માટે પહેલી ડિસેમ્બરના ગુરુવારે અને 5 મી ડિસેમ્બરના સોમવારે સંબધિત જિલ્લાઓમાં જાહેર રજા આપી છે. સરકાર અને ખાનગી એકમોએ આ દિવસે ફરજિયાત રજા પાળવની રહેશે. જેથી મતદારો તેમની અનુકુળતાએ મતદાન કરી શકે.












Click it and Unblock the Notifications
