હવામાન વિભાગની આગામી ચાર દિવસ વરસાદ પડવાની કરવામાં આવી આગાહી
રાજ્યમાં આજે વહેલી સરવાથી અમદવાદ સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસદા પડ્યો હતો. જ્યારે ઘણા વિસ્તારોમાં વાદળ છાયુ વાતવારણ જોવા મળ્યુ હતુ. તેમજ અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા.

હવામાન વિભાગ દ્વારા બે દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી હતી. દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સાઇક્લોનિક સરક્યુલેશન સર્જાયુ હતુ. જેની અસરથી આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ સહિતના રાજયના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવમાં આવી હતી.
રાજ્યમેાં આગામી બે દિવસ મધ્ય ગુજરાત અને દક્ષિમ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જેમા અમદાવાદ ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, અમરેલી, ભાવનગર, ડાંગ અને તાપીમાં વરસાદ પડી શકે છે.












Click it and Unblock the Notifications
