રાજકોટઃ આયુર્વેદિક સ્પામાં ચાલતું હતું કુટણખાનુ, 2 ઝડપાયા
રાજકોટઃ સ્પામાં ચાલતો હતો ગોરખધંધો, 2 ઝડપાયા
રાજકોટઃ રાજકોટના કાલાવડ રોડ એરિયામાં સ્પાની આડમાં સેક્સ ટ્રેડનો ગોરખધંધો કરવામાં આવી રહ્યો હતો. સ્પા સંચાલકોએ અહીં ગુજરાત સિવાય આસામની છોકરીઓને પણ ફસાવી રાખવામાં આવી હતી. આ ગેરકાયદેસર સ્પા આયુર્વેદા વેલનેસ એન્ડ હેલ્થકેરના નામે ચાલી રહ્યું હતું. સૂચના મળવા પર પોલીસે ખુદ ગ્રાહકો મોકલી આનો પર્દાફાશ કર્યો.

જાણકારી મુજબ, પોલીસે યોજના બનાવીને એક ડમી ગ્રાહકને આયુર્વેદા વેલનેસ એન્ડ હેલ્થકેર નામના સ્પામાં મોકલ્યો. આ સ્પાનો સંચાલક રવિ અશોક હતો અને તેના સહયોગી નિલેશ કંદસ્વામી પડિયાચી ગ્રાહકોને યુવતીઓના રેટ જણાવતો હતો. જે બાદ ડમી ગ્રાહકોના સંકેત પર તુરંત પોલીસે રેડ મારી. જ્યાં અશોક અને નિલેશને દબોચી લેવામાં આવ્યા. જે બાદ યુવતીઓને મુક્ત કરાવવાની સાથોસાથ 57 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. હવે પોલીસ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી રહી છે.
સ્પા સેન્ટર ચલાવી રહેલા બંને આોપીઓને પકડી પાડી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ સ્પામાં યુવતીઓને ફસાવી રાખવામાં આવી હતી અને તેમની પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવી રહ્યો હતો. આ મામલાની માહિતી મળ્યા બાદ પોલીસે ઝાળ ફેલાવી બંને આરોપીઓને દબોચી લીધા છે.
-
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી







Click it and Unblock the Notifications
