રાજકુમાર ગુજરાતના નવા મુખ્ય સચિવ બનશે, પંકજ કુમાર નિવૃત થતા ચાર્જ સંભાળશે

મુખ્ય સચિવ પંકજ કુમાર 31 જાન્યુઆરીએ નિચ થઈ રહ્યા છે ત્યારે હવે સરકારે તેમની જગ્યાએ મુખ્ય સચિન તરીકે ગૃહ વિભાગના મુખ્ય સચિવ રાજ કુમાકની નિમણૂક કરી છે.

ગાંધીનગર : ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર 31 જાન્યુઆરીએ નિવૃત થઈ રહ્યા છે ત્યારે હવે રાજ્ય સરકારે નવા મુખ્ય સચિવની નિમણૂક કરી દીધી છે. છેલ્લા ઘણા સમયથી ચર્ચા હતી કે રાજ્ય સરકાર કોને મુખ્ય સચિવ બનાવશે ત્યારે હવે આ ચર્ચા પુરી થઈ છે અને નવા સચિવના નામની જાહેરાત થઈ ગઈ છે.

Rajkumar

ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની જગ્યાએ રાજ કુમારની નિમણૂક કરવામાં આવી છે. હાલના મુખ્ય સચિવ પંકજ કુમારને એક્સટેન્શન અપાયુ હતું અને હવે એક્સટેન્શન પુરૂ થતા તેમની જગ્યાએ રાજ કુમાર મુખ્ય સચિવની જવાબદારી સંભાળશે.

રાજ કુમાર ગૃહ વિભાગના મુખ્ય સચિવ છે અને તેમની સારી કામગીરી માટે હવે તેમને ઈનામ મળ્યુ છે. સરકારના વિશ્વાસપાત્ર રાજકુમારને હવે રાજ્યના મુખ્ય સચિવ બનાવાયા છે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, રાજ્યના મુખ્ય સચિવ માટે રાજકુમાર ઉપરાંત એસ અપર્ણા, વિપુલ મિત્રા અને મુકેશ પુરીના નામ પણ ચર્ચામાં હતા. હવે આ તમામને પાછળ છોડીને રાજકુમાર સચિવ બનશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X