રમીલાબેન બારા: ખેડબ્રહ્મા વિધાનસભા સીટ પરથી ચૂંટણી
ગુજરાત ભાજપ દ્વાર તા 17 સપ્ટેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોના નામના પહેલી યાદી બહાર પાટી હતી. જેમાં ખેડબ્રહ્માની વિધાનસભા બેઠક પરથી રમીલાબેન બારા ચૂંટણી લડશે. આ અંગે વધુ વાંચો અહીં.
ગુજરાત ભાજપ દ્વારા તા 17 સપ્ટેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોના નામના પહેલી યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં ખેડબ્રહ્માની વિધાનસભા બેઠક પરથી રમીલાબેન બારા ચૂંટણી લડશે. ભાજપની 70 ઉમેદવારોની જે પહેલી યાદી જાહેર થઇ છે, એમાં લગભગ ચાર જ મહિલા ઉમેદવારોના નામ છે. જે પ્રમાણમાં ઘણા ઓછા છે. 70 ઉમેદવારોની યાદીમાં ઓછામાં ઓછા 14 મહિલા ઉમેદવારોને સ્થાન મળવું જોઇતું હતું. ખેડબ્રહ્મા બેઠક પરથી ચૂંટણી લડનારા રમીલા બહેન અંગે થોડી માહિતી મેળવો અહીં.

53 વર્ષના રમીલાબેનના લગ્ન બેચરભાઈ બારા સાથે થયા હતા. myneta. in પરથી મળતી મહિતી અનુસાર તેમણે પી.જી. અને બી.એડ. સુધી અભ્યાસ કર્યો છે. તેમની સંપત્તિ વિશે વાત કરવામાં આવે તો લગભગ 51 લાખ જેટલી છે. તેમની પર કોઈ પણ ગુનાહિત કેસ નથી ચાલી રહ્યા.












Click it and Unblock the Notifications
