For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1969 રમખાણો વચ્ચે નીકળી હતી અમદાવાદમાં રથયાત્રા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 29 જૂન: ગુજરાતમાં આ વર્ષે 29 જૂનને રવિવારના રોજ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નિકળી રહી છે. અને અત્યારે સરસપુર સુધી રથયાત્રા પહોંચી ગઇ છે. જગન્નાથના રથ સરસપુરમાં પહોંચ્યા પછી વિરામ અને જમણવાર બાદ રથયાત્રા નિયત માર્ગે આગળ વધશે. એક અંદાજ મુજબ અંદાજે 3 લાખ લોકો સરસપુરની વિવિધ પોળોમાં પ્રસાદ લેશે. સરસપુરમાં રથયાત્રાને લઈને પરંપરાગત મેળો પણ ભરાયો છે. અમદાવાદમાં નિકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા દેશમાં જ નહી, આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. મહંત નરસિંહદાસજીએ 136 વર્ષ પહેલાં અમદાવાદ શરૂ કરવામાં આવેલી રથયાત્રા પરંપરા અવિરત ચાલી રહી છે. રવિવારે 137મી રથયાત્રા નિકળી રહી છે.

જો કે સમયની સાથે-સાથે હવે રથયાત્રાનું સ્વરૂપ પણ બદલાઇ પણ ગયું છે. પહેલાં રથયાત્રામાં શણગારેલા બળદગાડા રહેતા હતા. બીજી તરફ હવે મોંઘા-મોંઘા વાહન હાથી-ઘોડા, ભજન મંડળીઓ અને અખાડા સામેલ થયા છે. આ સાથે જ ભગવાન જગન્નાથના રથનું સ્વરૂપ પણ બદલાઇ ગયું છે. જો કંઇ ન બદલાયું તો તે ફક્ત ભગવાન જગન્નાથના પ્રતિ ભક્તોની અતૂટ શ્રદ્ધા.

આજે અમે વાત કરી રહ્યાં છે 1969ની. હાલમાં અમદાવાદ ભયંકર સાંપ્રદાયિક રમખાણોની ચપેટ હતું. આખા શહેરમાં એ પ્રકારે તણાવની સ્થિતી પણ લોકો એ દુવિધા હતા કે આ વખતે રથયાત્રા નિકળી શકશે કે નહી. બધાને ડર સતાવી રહ્યો હતો કે રથયાત્રા નિકળતાં ક્યાંક ફરીથી સાંપ્રદાયિક રમખાણો ભડકી ન ઉઠે. અનેક તર્ક-વિતર્કો વચ્ચે સમય નિકળતો જતો હતો. રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકારની પણ નજર આ રથયાત્રા પર ટકેલી હતી. અંતત: અમદાવાદમાં કોમી એકતા સ્થાપિત કરવા માટે કાશ્મીરથી ખાન અબ્દુલ ગફ્ફારને અમદાવાદ બોલાવવામાં આવ્યા.

અમદાવાદમાં જે પ્રકારે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે તણાવની સ્થિતી હતી. તે પ્રકારે કાશ્મીરમાં પણ હિન્દુ-મુસ્લિમો વચ્ચે રમખાણો ચાલી રહ્યાં હતા. એવા સમયમાં અબ્દુલ ગફ્ફાર ખાને હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે એકતા અને ભાઇચારાની પુન સ્થાપના માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

સરકારના નિવેદન પર અબ્દુલ ગફ્ફાર ખાન તાત્કાલિક અમદાવાદ આવી પહોંચ્યા હતા. શાંતિપૂર્ણ રીતે રથયાત્રા માટે તેમણે ના ફક્ત જગન્નાથ મંદિરના તત્કાલિન મહંત નરસિંહદાસજી મુલાકાત લીધી, પરંતુ પૂજા અને ઇબાદત પણ કરી હતી. તેમના આ પ્રયત્નોને સકારાત્મક પરિણામ સામે આવ્યા છે અને થોડા દિવસોમાં જ આખા શહેરમાં શાંતિનો માહોલ બની ગયો અને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા ધૂમધામથી કાઢવામાં આવી.

1969ની રથયાત્રા

1969ની રથયાત્રા

આજે અમે વાત કરી રહ્યાં છે 1969ની. હાલમાં અમદાવાદ ભયંકર સાંપ્રદાયિક રમખાણોની ચપેટ હતું. આખા શહેરમાં એ પ્રકારે તણાવની સ્થિતી પણ લોકો એ દુવિધા હતા કે આ વખતે રથયાત્રા નિકળી શકશે કે નહી. બધાને ડર સતાવી રહ્યો હતો કે રથયાત્રા નિકળતાં ક્યાંક ફરીથી સાંપ્રદાયિક રમખાણો ભડકી ન ઉઠે. અનેક તર્ક-વિતર્કો વચ્ચે સમય નિકળતો જતો હતો.

ખાન અબ્દુલ ગફ્ફારને અમદાવાદ બોલાવવામાં આવ્યા

ખાન અબ્દુલ ગફ્ફારને અમદાવાદ બોલાવવામાં આવ્યા

રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકારની પણ નજર આ રથયાત્રા પર ટકેલી હતી. અંતત: અમદાવાદમાં કોમી એકતા સ્થાપિત કરવા માટે કાશ્મીરથી ખાન અબ્દુલ ગફ્ફારને અમદાવાદ બોલાવવામાં આવ્યા.

ભાઇચારાની પુન: સ્થાપના

ભાઇચારાની પુન: સ્થાપના

અમદાવાદમાં જે પ્રકારે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે તણાવની સ્થિતી હતી. તે પ્રકારે કાશ્મીરમાં પણ હિન્દુ-મુસ્લિમો વચ્ચે રમખાણો ચાલી રહ્યાં હતા. એવા સમયમાં અબ્દુલ ગફ્ફાર ખાને હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે એકતા અને ભાઇચારાની પુન સ્થાપના માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

પૂજા અને ઇબાદત પણ કરી

પૂજા અને ઇબાદત પણ કરી

સરકારના નિવેદન પર અબ્દુલ ગફ્ફાર ખાન તાત્કાલિક અમદાવાદ આવી પહોંચ્યા હતા. શાંતિપૂર્ણ રીતે રથયાત્રા માટે તેમણે ના ફક્ત જગન્નાથ મંદિરના તત્કાલિન મહંત નરસિંહદાસજી મુલાકાત લીધી, પરંતુ પૂજા અને ઇબાદત પણ કરી હતી.

શહેરમાં શાંતિનો માહોલ બની ગયો

શહેરમાં શાંતિનો માહોલ બની ગયો

તેમના આ પ્રયત્નોને સકારાત્મક પરિણામ સામે આવ્યા છે અને થોડા દિવસોમાં જ આખા શહેરમાં શાંતિનો માહોલ બની ગયો અને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા ધૂમધામથી કાઢવામાં આવી.

English summary
Rath Yatra during 1969 riots in Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X