લાંબા વાળ માટે ગુજરાતની કિશોરીએ બનાવ્યો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ
ગુજરાતમાં એક 16 વર્ષની છોકરી નિલાંશી પટેલે પોતાનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવી દીધુ છે.
ગુજરાતમાં એક 16 વર્ષની છોકરી નિલાંશી પટેલે પોતાનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવી દીધુ છે. વાસ્તવમાં નિલાંશીને પોતાના ખૂબ જ લાંબા વાળના કારણે વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ મળ્યો છે. નિલાંશીના વાળ 5 ફૂટ 7 ઈંચ લાંબા છે. આ જ કારણ છે કે દોસ્તો વચ્ચે તે રપન્ઝલના નામથી પ્રચલિત છે. તમને જણાવી દઈએ કે રપન્ઝલ પરીઓની એક જર્મન કહાની છે જેની મુખ્ય ભૂમિકા રપન્ઝલના વાળ ખૂબ જ લાંબા હોય છે.

નિલાંશીના જણાવ્યા અનુસાર 6 વર્ષની ઉંમરમાં તેણે ભૂલથી ખૂબ જ ખરાબ હેરકટ કરાવી લીધા હતા. ત્યારબાદ તેણે નક્કી કર્યુ કે તે હવે ક્યારેય પોતાના વાળ નહિ કપાવે. આમ કર્યા બાદ તેના વાળની લંબાઈ વધતી જ ગઈ. આજે આ વાળના કારણે જ માત્ર 16 વર્ષની ઉંમરે નિલાંશીનું માન વર્લ્ડ રેકોર્ડમાં આવી ગયુ છે.
નિલાંશીનું કહેવુ છે કે લોકોને લાગે છે કે આ વાળ સાથે મને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે પરંતુ એવુ નથી. હું સ્પોર્ટ્સ પણ ખૂબ સરળતાથી રમુ છુ. આ વાળ તો મારા માટે સૌભાગ્યશાળી સાબિત થઈ રહ્યા છે. નિલાંશી અઠવાડિયામાં એક વાર પોતાના વાળ ધુએ છે અને તેમાં તેની મા મદદ કરે છે. તેમણે જણાવ્યુ કે તે પ્રસંગો અનુસાર પોતાના વાળને સ્ટાઈલ કરે છે. તે હંમેશા ટેનિસ રમતી વખતે પોતાના વાળનો અંબોડો બનાવે છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ











Click it and Unblock the Notifications
