તસવીરોમાં : દિલ્હીમાં ચાલતી ગણતંત્ર દિવસ પરેડની તૈયારી
નવી દિલ્હી, 8 જાન્યુઆરી : દેશ ગણતંત્ર દિવસની તૈયારીમાં લાગી ગયો છે. 26મી જાન્યુઆરી, 2013ના રોજ દેશનો 54મો ગણતંત્ર દિવસ આવી રહ્યો છે. આ માટે રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડની તૈયારીઓ ચાલી રહી છે.
આ સપ્તાહે દિલ્હીના રાજપથ પર સશસ્ત્ર સીમા દળના જવાનોએ પરેડની તૈયારી કરી હતી. બીજી તરફ નવી દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતે ગેરિસન પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસીના રિપબ્લિકન ડે કેમ્પની મુલાકાત લીધી હતી.
આ પરેડ રિહર્સલમાં શાળાના બાળકોએ પણ ભાગ લીધો હતો. આ અંગે જુઓ તસવીરી અહેવાલ...

54મા ગણતંત્ર દિવસ પરેડની તૈયારીઓ...

54મા ગણતંત્ર દિવસ પરેડની તૈયારીઓ...

54મા ગણતંત્ર દિવસ પરેડની તૈયારીઓ...

54મા ગણતંત્ર દિવસ પરેડની તૈયારીઓ...

54મા ગણતંત્ર દિવસ પરેડની તૈયારીઓ...

54મા ગણતંત્ર દિવસ પરેડની તૈયારીઓ...

54મા ગણતંત્ર દિવસ પરેડની તૈયારીઓ...













Click it and Unblock the Notifications
