For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election Result: ગુજરાત વિધાનસભાની તમામ 182 સીટનું રિઝલ્ટ, જુઓ કઈ સીટ પર કોણ જીત્યું

ગુજરાત વિધાનસભાની ચૂટણીં ફરી ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસીક જીત મળી છે. અત્યાર સુધીના પરીણામોમાં ભાજપે કુલ 182 બેઠકો પર બહુમતીનો આકડો 92 કરતા બંપર સીટો મેળવી છે. ચૂંટણી આયોગ તરફથી મળતી માહિતી મુજબ 136 સીટો પર જીત મેળવી

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂટણીં ફરી ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસીક જીત મળી છે. અત્યાર સુધીના પરીણામોમાં ભાજપે કુલ 182 બેઠકો પર બહુમતીનો આકડો 92 કરતા બંપર સીટો મેળવી છે. ચૂંટણી આયોગ તરફથી મળતી માહિતી મુજબ 136 સીટો પર જીત મેળવી ચૂકી છે. અને 20 સીટો પર આગળ ચાલી રહ્યો છે. તો કોગ્રેસ 14 સીટો જીતી ચૂકી છે. અને 3 સીટો બર આગળ છે. જ્યારે આમ આદમી પાર્ટી ફક્ત 4 બેઠકો જીતી શકી છે અને અપક્ષ ઉમેદવારો 3 સીટ જીતી શક્યા છે.

ELECTION

ગુજરાત વિધાનસભા ચૂટણીમાં મોટા ભાગના પરીણામો આવી ચૂક્યા છે. જેમા વન ઇન્ડીયા તમને જીતનાર ઉમેદવારોની સૂચી તમને આપી રહી છે. જે નીચે મુજબ છ

  • ગુજરાતના મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડીયા બેઠક પરથી 1 લાખ કરતા વધારે મતોથી જીત મેળવી છે.
  • ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સૂરતની મજૂરા બેઠક પરથી જીત મેળવી છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ જામનગર નોર્થ બેઠક પરથી 50 હજાર કરતા વધારે મતોથી જીત મેળવી છે.
  • વીરગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે50 હજાર કરતા વધારે મતોથી જીત મળી છે. જામનગર દક્ષિણ બેઠક પરથી ભાજપના દિવ્યેશ અકબરીને ચૂટણીમાં જીત મળી છે.
  • દાહોદ બેઠક પરથી ભાજપના બચુભાઇ કિશોરીને કોગ્રેસના હર્ષદ નિનામાને 29,350 મતોથી હાર આપી છે. બારડોલી બેઠક પર ઇશ્રરભાઇ પરમારની જીત થઇ છએ.
  • વલસાડ જિલ્લાની કપરાડા બેઠક પરથી ભઆજપના જીતુ ચૌધરીની જીત થઇ છે.
  • મોરબી બેઠક પર ભાજપના કાંતિલાલ અમૃતિયાની જીત થઇ છે.
  • ધરમપુર બેઠક પરથી ભાજપના અરવિંદ પટેલની જીત થઇ છે.
  • ભાવનગર જિલ્લાની તળાજા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગૌતમ ચૌહાનની જીત થઇ છે.
  • વલસાડની નાંદોદ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડોક્ટર દર્શનાબેનની જીત થઇ છે.
  • અભડાસા બેઠક પરથી નાંદોદ વિધાનસભા બેઠક પરથી ભાજપના પ્રદ્યુમનસિહની જીત થઇ છે.
  • અકોટા વિધાનસભા બેઠક પરથી ચૈતન્ય મકરંદભાઇ દેસાઇની જીત થઇ છે.
  • અમરાઇવાડી બેઠક પરથી ભાજપના ડો. હસમુખ પટેલની જીત થઇ છે
  • અમરેલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કૌશિક કાંતિભાઇ વેકારિયાની જીત
  • આણંદ વિધાનસભા બેઠક પરથી યોગેશ આર પટેલની જીત થઇ છે
  • અંજાર સીટ પરથી ભાજપના ત્રિકમભાઇ છાંગાની જીત થઇ છે.
  • આંકલવ બેઠક પરથી કોગ્રેસના અમિત ચાવડાની જીત થઇ છે.
  • અંકલેશ્વર બેઠક પરથી ભાજપના ઉમેવદાર ઇશ્વરસિંહ પટેલની જીત થઇ છે.
  • અસારવા સીટ પરથી ભાજપના દર્શના વાઘેલાની જીત થઇ છે
  • બાલાસિનોરથી ભાજપના માનસિહ ચૌહાણની જીત થઇ છે.
  • માંડવી સીટ પરથી ભાજપના ઉમેદવાર અનિરુદ્ધ ભાઇલાલ દવેની જીત થઇ છે.
  • ભુજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર કેશુભાઇ શિવદાસ પટેલની જીત થઇ છે.
  • ગાંધીધામની બેઠક પરથી ભાજપના ઉમેદવાર મારતી કિશોર માહેશ્વરીની જીત
  • રાપડ પેઠક પરથી ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાની જીત
  • વાવ બેઠક પરથી કોગ્રેસના ઉમેવદર ગેનીબેન ઠાકોરની જીત
  • થરાદ બેઠક પરથી ભાજપના શંકર ચૌધરીની જીત
  • ધાનેરા બાઠક પરથી કોગ્રેસના માવજીભાઇ દેસાઇની જીત થઇ છે.
  • દાંતા બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર કાંતિભાઇ ખરાડીની જીત
  • વડગામ બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણીની જીત
  • પાલનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અનિકેત ઠાકોરની જીત
  • ડીસા બેઠક પરથી પ્રવીણકુમાર ગોરધનજી માળીની જીત
  • દિયોદર બેઠકના ભાજપના ઉમેદવાર કેશાજી શિવાજી ચૌહાણની જીત
  • રાધનપુરની બેટક પર ભાજપના ઉમેદવાર લવિંગજી સોલંકીની જીત
  • કાંકરેજમાં કોગ્રેસના ઉમેદવાર અમૃતજી મોતીજી ઠાકોર
  • રાધનપુર ભાજપના લવિંગજી સોલંકીની જીત
  • ચાણસ્માના કોગ્રેસના દિનેશ ઠાકોરજીની જીત
  • પાટણ બેટક પરથી કોગ્રેસના કિરીટકુમાર પટેલની જીત
  • સિદ્ધપુરની બેઠક પર ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપુતની જીત
  • ખેરાલુ બેઠક પરથી ભાજપના ઉમેદવાર સરદારભાઇની જીત
  • ઉંજા બેઠક પરથી ભાજપની ઉમેદવાર કિરીટકુમાર કેશવલાલ પટેલની જીત
  • વિસનરગ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલની જીત
  • બેચરાજી બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો. ઠાકોર સુખજી સોમાજીની જીત
  • કડી બેઠક પરથી ભાજપન ઉમેદવાર કરસનભાઇની સોલંકીની જીત
  • મહેસાણા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ પટેલની જીત
  • વિજાપુર બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડાની જીત
  • હિમ્મતનગર બેઠક પર ભાજપના ઉમેદાવાર વિનેન્દ્રસિંહ દિલીપસિહ ઝાલાની જીત
  • ઇડર બેઠક પર ભાજપના ઉમેદવાર રમણલાલ વોરાની જીત
  • ખેડબ્રહ્મા બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીની જીત
  • ભિલોડા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પીસી વારંડાની જીત
  • મોડાસા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભીખુસિંહજી પરમારની જીત
  • બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલાની જીત
  • પ્રાંતિજ બેઠક પર ગજેન્દ્રસિંહ પરમારની જીત
  • દહેગામમાં ભાજપના ઉમેદવાર બલરામસિંહ ચૌહાણની જીત
  • ગાંધઈનગર દક્ષિણમાં ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરની જીત
  • ગાંધીનગર ઉત્તરની બેઠક પર રીટાબેન પટેલની જીત
  • માણસા બેઠક પર જયતીભાઇ પટેલની જીત
  • કલોલ બેઠક પર ભાજપના લક્ષણજી પુજાજીની જીત
  • સાણદ બેઠક પર ભાજપના ઉમેદવાર કનુભાઇ સોમાભાઇ પટેલની જીત
  • વેજલપુર બેઠક પર ભાજપના અમિત ઠાકરની જીત
  • વટવા બેઠક પર ભાજપના ઉમેદવાર બાબૂસિહ યાદવની જીત
  • એલિસબ્રિજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહની જીત
  • નારાણપુરા બેઠક પરથી ભાજપના ઉમેવદવાર જિતેન્દ્રકુમાર પટેલની જીત
  • નિકોલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર જગદીશ વિશ્વકર્માની જીત
  • નરોડા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કુકરાણીની મનોજકુમારની જીત
  • ઠક્કરબાપાનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર કંચનબેન રાદડીયાની જીત
  • બાપુનગર બેઠક પરથી દિનેશસિંહ કુશવાહની જીત
  • દરિયાપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર કૌશિક જૈનની જીત
  • જમાલપુર ખાડિયા બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર ઇમારન ખેડાવાલાની જીત
  • મણીનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમુલ ભટ્ટની જીત
  • દાણીલીમડા બેઠક પરથી કોગ્રેસના ઉમદવાર શૈલેષ પરમારની જીત
  • સાબરમતી બેઠક પરથી ભાજપના ઉમેદવાર હર્ષદ પેટલની જીત
  • અસારવા બેઠક પરથી દર્શનાબેન વાઘેલાની જીત
  • દસક્રોઇ બેઠક પરથી બાબૂભાઇ જમનાદાસ પટેલ
  • ઘોળકા બેઠક પરથી કિરીટસિંહ રૂપભાઇ ડાભીની જીત
  • ધંધુકા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કાળુભાઇ રૂપભાઇ ડાભીની જીત
  • દસાડા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પીકે પરમારની જીત
  • લિંબડી બેઠક પરથી કિરિટસિંહ રાણાની જીત
  • વઢવાણી બેઠક પરથી જગદીશ પરમારની જીત
  • ચોટીલા બેઠક પરથી ભાજપના ઉમેદવાર શામજીભાઇ ચૌહાનની જીત
  • ધ્રાંગધ્રા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રકાશભાઇ વરોરાની જીત
  • ટંકારા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભજીભાઇ દેથરીયાની જીત
  • વાંકાનેર બેઠક પરથી ભાજપના ઉમેદવાર જિતેન્દ્ર કાંતિલાલ સોમાણીની જીત
  • રાજકોટ ઇસ્ટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ઉદય કાંગડની જીત
  • રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ભાજપના દર્શિતા શાહની જીત
  • રાજકોટ દક્ષિણની બેઠક પરથી ભાજપના ઉમેદવાર રમેશભાઇ તિલાલાની જીત
  • રાજકોટ ગ્રામમાથી ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરીયાની જીત
  • જસદણની બેઠક પરથી કુંવરજી બાવળીયાની જીત
  • ગોંડલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાની જીત
  • જેતપુરથી ભાજપના ઉમેદવાર જયશ રાદડીયાની જીત
  • ધોરાજીની બેઠક પરથી ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પાડલિયા જીત
  • કાલાવાડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મેધજીભાઇ ચાવડાની જીત
  • જામનગર ગ્રામીણ બેઠક પરથી ભાજપના રાઘવજી પટેલની જીત
  • જામનગર દક્ષિણ બેઠક પરથી ભાજપના ઉમેદવર અકબરી દિવ્યેશભાઇની જીત
  • જામજોધપુરથઈ આપના ઉમેદવાર અહીર હેમ્ંતભાઇની જીત
  • ખંભાળીયાથી ભાજપના ઉમેદવાર મુલુભાઇ બેરાની જીત
  • દ્વારકા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પબુભા માણેકની જીત
  • પોરબંદરથી કોગ્રેસના ઉમેદવીર અર્જુન મોઢાડીયાની જીત
  • કુતિયાણાથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાંધલભાઇ જાડેજા
  • માણાવદરથી કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ લખાણીની જીત
  • જુનાગઢથી ભાજપના ઉમેદવાર સંજય કોરડીયાની જીત
  • વિસાવદરથી આપના ઉમેદવાર ભૂપેન્દ્રભાઇ ગંદુભાઇ ભયાની જીત
  • કેશોદમાથી ભાજપના ઉમેદવાર દેવાભાઇ માલમની જીત
  • માંગરોળથી ભાજપના ઉમેદવાર કારગટિયા ભાગવાનજીભાઇની જીત
  • સોમનાથથી કોગ્રેસના ઉમેદવાર વિમલભાઇ ચુડાસમાની જીત
  • તલાલા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભગાભાઇ બારડની જીત
  • કોડીનારથી ભાજપના ઉમેદવાર પ્રદ્યુમન વાજાની જીત
  • ઉનાથી બેઠક પરથી કાળુભાઇની રાઠોડની જીત
  • ધારી બેઠક પરથી ભાજપના ઉમેદવાર જયસુખ કાકડીયાની જીત
  • લાઠીની બેઠક પરથી ભાજપના ઉમેદવાર જનકભાઇ તલવિયાની જીત
  • સાવરકુંડલા બેઠક પરીથ ભાજપના મહેશ કસવાલાની જીત
  • રાજુલા બેટક પરથી ભાજપના હીરાભાઇ સોલંકીની જીત
  • મહુવા બેઠક પરથી ભાજના ઉમેદવાર ગોહિલ શિવભાઇ જેરામભાઇની જીત
  • તળાજામાથી ભાજપના ઉમેદવાર ગૌતમભાઇ ચૌહાની જીત
  • ખંભાત બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર અરવિંદ ચિરાગની જીત
  • બોરસદ બેઠક પરથી ભાજપના ઉમેદવાર રણભાઇ સોલંકીની જીત
  • ઉમરેઠ બઠક પરથી ભાજપના ગોવિંદભાઇ પરમારની જીત
  • સોજિત્રા બેઠક પરથી ભાજપના ઉમેદવાર વિપુલ પટેલની જીત
  • માતરની બેટક પર ભાજપના ઉમેદવાર કલ્પેશભાઇની પરમારની જીત
  • નડિયાદની બેઠક પરથી વિનુભાઇ દેસાઇની જીત
English summary
List of Candidates who won Gujarat Assembly Elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X