પાટણની ચાણસ્મા બેઠક પર દિલીપ ઠાકોરે ઉમેદવારી નોધાવી, ભાજપ અધ્યક્ષ રહ્યા હાજર

પાટણ જિલ્લાની ચાણસ્મા સીટ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દિલીપજી વિરાજી ઠાકોરે સમી પ્રાંત ઓફીસ ખાતે સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. દિલીપજી ઠાકોર ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ

પાટણ જિલ્લાની ચાણસ્મા સીટ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દિલીપજી વિરાજી ઠાકોરે સમી પ્રાંત ઓફીસ ખાતે સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. દિલીપજી ઠાકોર ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

ELECTION
ચાણસ્મા વિધાનસભા સીટના ઉમેદવારના ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પ્રદેશ અધ્યક્ષે સમર્થકો અને કાર્યકર્તાઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, લોકતંત્રના આ મહાપર્વમાં આ વખતે દેશના વડાપ્રધાન અને ગુજરાતના સપૂત નરેન્દ્રભાઇ મોદી સાહેબે જોયેલા "ગુજરાતમાં આ વખતે રેકોર્ડ બ્રેક સીટો" સાથે જીતી રાજ્યમાં વિકાસની યાત્રા અવિરત રાખવા ભારતીય જનતા પાર્ટીની સરકારની રચના કરી સ્વપ્નને સાકાર કરી બતાવવાનું છે અને તે માટે દરેકે દરેક કાર્યકર અને બુથ મેનેજમેન્ટ તેમજ પેજ સમિતિના પ્રમુખોને કામે લાગી જવા આહવાન કર્યું હતું.

પાટણ જિલ્લાના ચાણસ્મા સીટના ઉમેદવાર દિલીપજી ઠાકોરે પણ નામાંકન કર્યા બાદ કાર્યકર્તાઓ અને સમર્થકોને ચાણસ્મા વિસ્તારમાં અધૂરા અને બાકી રહેલા વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા અંગેની ખાતરી આપી હતી તેમજ તેઓનો સૌથી વધુ લીડથી વિજય થવા અંગેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X