સંજય દત્ત કરશે મોદીની સામે ચૂંટણી પ્રચાર

કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને મોકલવામાં આવેલ સૂચિમાં સંજય દત્તને પાર્ટીના મુખ્ય પ્રચારકના રૂપમાં સામેલ કરવામાં આવ્યા છે. સંજય દત્તના પિતા સુનિલ દત્ત કોંગ્રેસના પ્રમુખ નેતા રહી ચૂક્યા છે. તેમની બહેન પ્રિયા દત્તા મુંબઇ નોર્થ સેન્ટર લોકસભાની સીટ પર વર્તમાન કોંગ્રેસ મંત્રી છે.
સંજય દત્ત 2 વર્ષ પહેલા કોંગ્રેસના સંપર્કમાં આવ્યા હતા. સંજય દત્ત પોતાની બહેન પ્રિયા દત્તાની સાથે કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત પણ કરી. જોકે પાર્ટીના નેતા સંજય દત્તને ચૂંટણી પ્રચારમાં સામેલ કરવાને લઇને અવઢવમાં દેખાઇ રહ્યા છે.












Click it and Unblock the Notifications
