For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોમાં જુઓ શેરી ગરબાની રમઝટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ચરોતર, [રાકેશ પંચાલ]: નવરાત્રિનું પ્રાચીન સ્વરૂપ એટલે શેરી ગરબા, શેરી ગરબાને ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાનું અભિન્ન અંગ માનવામાં આવે છે. પરંતુ જે જ્યારથી પાર્ટી-પ્લોટમાં ગરબાનું આયોજન થવા લાગ્યું તે ત્યારથી શેરી-ગરબા પ્રત્યે યુવા વર્ગનો રસ ઓછો થવા લાગ્યો. અને એક દાયકા જેટલા સમયમાં શેરી ગરબા એક નામ બની ગયું. જેમાં ગણ્યાં ગાઠ્યાં વડીલો જ ફળિયાની પરંપરા અનુસાર નિભાવતાં નજરે પડી રહ્યાં હતા. ગત વર્ષથી અને ચાલુ વર્ષે શેરી ગરબા પોતાની ગરિમા પાછી મેળવી લીધી હોય તેવા એંધાણ મળી રહ્યાં છે.

ગત વર્ષે ચૂંટણી આચાર સંહિતાએ ખેલૈયાઓને ભારે નિરાશ કર્યા હતા. અને આ વખતે વરસાદે અનેક પંથકમાં નિરાશા ફેલાવી છે. ગત વર્ષે પાર્ટી પ્લોટમાં ગરબે ધૂમવાની મજા લેતાં ગરબા રસિકોને નિરાશા હાથ લાગી હતી. ગુજરાતની ચુંટણી આચાર સંહિતાને પગલે મોટા લાઉડ સ્પીકર સાથે ચાલી રહેલા પાર્ટી પ્લોટના ગરબા બાર વાગ્યે ગરબા બંધ કરી દેવાની ફરજ પડી હતી. અને તેનો અલમ ચુસ્તપણે જોવા મળ્યો હતો. જેથી ખેલૈયાઓને થોડા સમય માટે ગરબા રમવા મળી રહ્યાં હતા. તેવામાં પાર્ટી પ્લોટમાં ગરબા રમવા ટેવાયેલા ગરબા રસિકો માટે ઢોલ નગરાં અને ઓછા અવાજે ચાલતાં શેરી ગરબાએ ઈચ્છા પૂરી કરી હતી.

આ વખતે શેરી ગરબાને વરસાદનો સહારો મળ્યો છે. દિવસ દરમ્યાન સૂરજ મામાનો પ્રકાશ ચારેબાજૂ ઉજવાળા પાથરી દે છે. અને રાત પડતાં જ મેધરાજા પોતાની હાજરી નોંધાવી દે છે. જેથી ગરબાની મજા ઉડી જાય છે. એક તરફ કરેલો શણગાર વ્યર્થ જાય છે. જેથી મોટાભાગના ખેલૈયાઓ શેરી ગરબામાં ઓછા શણગારે ઝૂમવાનું વધારે પસંદ કરે છે. અને જો નવરાત્રિના અંતે પાર્ટી પ્લોટ તરફ પ્રયાણ કરશે તેવા એંધાણ મળી રહ્યાં છે.

વડીલોના મતે

વડીલોના મતે

મોટાભાગના વડીલોના મતે શેરી ગરબાએ એકતાનું પ્રતિક છે. પરિવાર અને પડોશીઓ ભેગા થઈને આ પ્રકારનું લાબું આયોજન કરતા હોય છે. જેથી સોસાયટી કે ફળિયાની એકતામાં વધારો થાય છે. પોતાના કામકાજમાં વ્યસ્ત સોસાયટીના રહીશો આ નવ દિવસ એકબીજાને મળે છે. અને લાંબો સમય એકબીજાને આપે છે. અને મોજ, મજા અને મસ્તી સાથે માં અંબાની આરાધાનનો લ્હોવો મળે છે. અને બાળકોની પણ કોઈ ચિંતા રહેતી નથી. દરેક પેઢી સાથે ગરબાની મજા લે છે. પરંતુ પાર્ટી પ્લોટની ચમકદમક અને મિત્ર વર્તુળ એકસાથે ગરબા રમી શકે તે માટે બાળકો શેરી ગરબાની અવગણના કરે છે.

શેરી ગરબાની હયાત પરિસ્થિતિ

શેરી ગરબાની હયાત પરિસ્થિતિ

વર્મતાન સમયમાં એવા પણ શેરી ગરબા છે જે પાર્ટી પ્લોટની ચમક દમકના કારણે તૂટી ગયા છે. અને ખેલૈયાઓનો સહયોગ ન મળતાં હજૂ પણ શેરી ગરબા બંધ થવાની સ્થિતિમાં છે. પરંતુ વડીલોએ જેમ તેમ કરીને પોતાની પરંપરા સાચવી રાખી છે. ચરોતર પંથકમાં નડિયાદ શહેરમાં ધોબી ચકલા વિસ્તારમાં શેરી ગરબાનું આયોજન થાય છે .પરંતુ છેલ્લા અમુક વર્ષોથી શેરી ગરબામાં તુટી ગયા છે. તેમ છતાં આ પારંપરિક સંસ્કૃતિને જાળવી રાખવાનો પ્રયાસ ચાલુ છે.

પત્રકારોના મતે

પત્રકારોના મતે

ચરોતર પંથકનાં પીઢ પત્રકાર રાજુ મંહતના મતે ચાલુ વર્ષે શેરી ગરબાનું પ્રમાણ વધ્યું છે. આ વખતે વરસાદ અસમંજસના કારણે શેરી-ગરબામાં જોડાનાર વર્ગ ઉભો થયો છે. તો બીજી તરફ, ચાલુ વર્ષે યુવા વર્ગમાં પાર્ટી પ્લોટમાં ગરબે ઘૂમવાનો ક્રેઝ ઓછો જણાઈ રહ્યો છે. ચાલુ વર્ષે શેરી ગરબાનું પ્રમાણ વધ્યુ છે. છેલ્લા અનેક વર્ષોથી અનેક ઠેકાણે સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખવાના ભાગરૂપે શેરી-ગરબામાં માતાજીને દિવો કરીને સંતોષ માનવામાં આવે છે. તો બીજી તરફ સંતાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક ઠેકાણે નવા શેરી-ગરબાનું આયોજન થયું છે.

શેરી ગરબાની હયાત પરિસ્થિતિ

શેરી ગરબાની હયાત પરિસ્થિતિ

વર્મતાન સમયમાં એવા પણ શેરી ગરબા છે જે પાર્ટી પ્લોટની ચમક દમકના કારણે તૂટી ગયા છે. અને ખેલૈયાઓનો સહયોગ ન મળતાં હજૂ પણ શેરી ગરબા બંધ થવાની સ્થિતિમાં છે. પરંતુ વડીલોએ જેમ તેમ કરીને પોતાની પરંપરા સાચવી રાખી છે. ચરોતર પંથકમાં નડિયાદ શહેરમાં ધોબી ચકલા વિસ્તારમાં શેરી ગરબાનું આયોજન થાય છે .પરંતુ છેલ્લા અમુક વર્ષોથી શેરી ગરબામાં તુટી ગયા છે. તેમ છતાં આ પારંપરિક સંસ્કૃતિને જાળવી રાખવાનો પ્રયાસ ચાલુ છે.

મહિલાઓના મતે

મહિલાઓના મતે

મહિલાઓના મતે શેરી ગરબામાં પાર્ટી પ્લોટ જેવી ચમક દેખાતી નથી. જેનાં કારણે પાર્ટી પ્લોટના આગમન બાદ એક દાયકાની અંદર શેરી ગરબા તુટી ગયા છે. તેમ છતાં આ પરંપરા અને સંસ્કૃતિ ટકી રહે તે હેતુથી શેરી ગરબાનું આયોજન દર વર્ષે થાય છે. પરંતુ શેરી ગરબામાં જોડાનાર વર્ગ ઉભો થયો નથી. તે વાતે ધણું દુખ થાય છે.

સોસાયટીઓમાં જ ગરબાનું આયોજન

સોસાયટીઓમાં જ ગરબાનું આયોજન

છેલ્લા પાંચ વર્ષમાં અનેક નવી સોસાયટીઓ બની છે. જે માટો ભાગે શહેરીની બહાર ફરતે હોય છે. આ સોસાયટીઓમાં સંખ્યાબળ સારું હોય છે. જેથી પોતાના બાળકોની સુરક્ષા ઈચ્છી રહ્યા સોસાયટીવાસીઓ દ્રારા સ્વખર્ચેં જ સોસાયટીઓમાં જ ગરબાનું આયોજન થાય છે. પોતાના સંતાનોની સુરક્ષા પ્રત્યે સજાગ મા-બાપ માટે શેરી-ગરબા વરદાન સાબિત થયાં છે. નડિયાદના નાના કુંભનાથ વિસ્તારમાં આધશક્તિ યુવક મંડળ છેલ્લા ચાર વર્ષથી પોતાના વિસ્તારમાં ગરબાનું આયોજન કરી રહ્યું છે.

સુરક્ષાની ખાત્રી

સુરક્ષાની ખાત્રી

આ વિસ્તારની સોસાયટીમાં રહેતા જયેશભાઈ ગજ્જરના મતે અમારા વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી ગરબાનું આયોજન થઈ રહ્યું છે. જેથી છોકરાઓ પ્રત્યે સુરક્ષાની ચિંતા રહેતી નથી. જ્યારે સંતાન બહાર પાર્ટી પ્લોટમાં ગરબા ધૂમવા જાય છે. ત્યારે ઘણી ચિંતા રહેતી હોય છે. અને તેમની સાથે સુરક્ષાની ખાત્રી કરવા માટે જવું પડતું હોય છે. જેમાં ખોટા ઉજાગરા અને ચિંતા રહેતી હોય છે. પરંતુ શેરી-ગરબામાં સંતાનની સાથે મા-બાપ પણ ગરબાનો આનંદ લઈ શકે છે. જેથી શેરી-ગરબાની સંસ્કૃતિ અને પરંપરા જળવાઈ રહે તે ઘણી જરૂરી છે.

વરસાદ બન્યો વેરી

વરસાદ બન્યો વેરી

નવરાત્રિમાં અચાનક પડી રહેલા વરસાદથી ખેલૈયાઓ અને આયોજકોની સાથે ખેડૂતો પણ પરેશાનીમાં મૂકાઈ ગયા છે. જેની અસર આણંદ જિલ્લાના દેવા તરફના ગામોમાં જોવા મળી છે. અહીંના ખેડૂતોના મતે વરસાદી પાણી ઝેરી છે. નવરાત્રિ દરમ્યાન પડેલા છૂટાછવાયાં વરસાદનું પાણી કાળા કલરનું છે. અને તે ખેતરોમાં એકત્ર થઈ જતાં ડાંગરના ઉભા પાકનો રોતારાત નાશ થઈ ગયો છે. ખેડૂતો પોતાના જીવનમાં પહેલી વખત આ પ્રકારનું વરસાદી પાણી જોયું છે. જેની અસરથી ખેતરનો પાક રાતોરાત નાશ થઈ ગયો હોય. જેથી આ બાબતે ચકાસણી થાય તે ખેડૂતો ઈચ્છી રહયાં છે.

સોસાયટીઓમાં જ ગરબાનું આયોજન

સોસાયટીઓમાં જ ગરબાનું આયોજન

છેલ્લા પાંચ વર્ષમાં અનેક નવી સોસાયટીઓ બની છે. જે માટો ભાગે શહેરીની બહાર ફરતે હોય છે. આ સોસાયટીઓમાં સંખ્યાબળ સારું હોય છે. જેથી પોતાના બાળકોની સુરક્ષા ઈચ્છી રહ્યા સોસાયટીવાસીઓ દ્રારા સ્વખર્ચેં જ સોસાયટીઓમાં જ ગરબાનું આયોજન થાય છે. પોતાના સંતાનોની સુરક્ષા પ્રત્યે સજાગ મા-બાપ માટે શેરી-ગરબા વરદાન સાબિત થયાં છે. નડિયાદના નાના કુંભનાથ વિસ્તારમાં આધશક્તિ યુવક મંડળ છેલ્લા ચાર વર્ષથી પોતાના વિસ્તારમાં ગરબાનું આયોજન કરી રહ્યું છે.

સુરક્ષાની ખાત્રી

સુરક્ષાની ખાત્રી

આ વિસ્તારની સોસાયટીમાં રહેતા જયેશભાઈ ગજ્જરના મતે અમારા વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી ગરબાનું આયોજન થઈ રહ્યું છે. જેથી છોકરાઓ પ્રત્યે સુરક્ષાની ચિંતા રહેતી નથી. જ્યારે સંતાન બહાર પાર્ટી પ્લોટમાં ગરબા ધૂમવા જાય છે. ત્યારે ઘણી ચિંતા રહેતી હોય છે. અને તેમની સાથે સુરક્ષાની ખાત્રી કરવા માટે જવું પડતું હોય છે. જેમાં ખોટા ઉજાગરા અને ચિંતા રહેતી હોય છે. પરંતુ શેરી-ગરબામાં સંતાનની સાથે મા-બાપ પણ ગરબાનો આનંદ લઈ શકે છે. જેથી શેરી-ગરબાની સંસ્કૃતિ અને પરંપરા જળવાઈ રહે તે ઘણી જરૂરી છે.

વડીલોના મતે

વડીલોના મતે

મોટાભાગના વડીલોના મતે શેરી ગરબાએ એકતાનું પ્રતિક છે. પરિવાર અને પડોશીઓ ભેગા થઈને આ પ્રકારનું લાબું આયોજન કરતા હોય છે. જેથી સોસાયટી કે ફળિયાની એકતામાં વધારો થાય છે. પોતાના કામકાજમાં વ્યસ્ત સોસાયટીના રહીશો આ નવ દિવસ એકબીજાને મળે છે. અને લાંબો સમય એકબીજાને આપે છે. અને મોજ, મજા અને મસ્તી સાથે માં અંબાની આરાધાનનો લ્હોવો મળે છે. અને બાળકોની પણ કોઈ ચિંતા રહેતી નથી. દરેક પેઢી સાથે ગરબાની મજા લે છે. પરંતુ પાર્ટી પ્લોટની ચમકદમક અને મિત્ર વર્તુળ એકસાથે ગરબા રમી શકે તે માટે બાળકો શેરી ગરબાની અવગણના કરે છે.

સોસાયટીઓમાં જ ગરબાનું આયોજન

સોસાયટીઓમાં જ ગરબાનું આયોજન

છેલ્લા પાંચ વર્ષમાં અનેક નવી સોસાયટીઓ બની છે. જે માટો ભાગે શહેરીની બહાર ફરતે હોય છે. આ સોસાયટીઓમાં સંખ્યાબળ સારું હોય છે. જેથી પોતાના બાળકોની સુરક્ષા ઈચ્છી રહ્યા સોસાયટીવાસીઓ દ્રારા સ્વખર્ચેં જ સોસાયટીઓમાં જ ગરબાનું આયોજન થાય છે. પોતાના સંતાનોની સુરક્ષા પ્રત્યે સજાગ મા-બાપ માટે શેરી-ગરબા વરદાન સાબિત થયાં છે. નડિયાદના નાના કુંભનાથ વિસ્તારમાં આધશક્તિ યુવક મંડળ છેલ્લા ચાર વર્ષથી પોતાના વિસ્તારમાં ગરબાનું આયોજન કરી રહ્યું છે.

જુઓ શેરી ગરબાની રમઝટ

જુઓ શેરી ગરબાની રમઝટ

નવરાત્રિમાં અચાનક પડી રહેલા વરસાદથી ખેલૈયાઓ અને આયોજકોની સાથે ખેડૂતો પણ પરેશાનીમાં મૂકાઈ ગયા છે. જેની અસર આણંદ જિલ્લાના દેવા તરફના ગામોમાં જોવા મળી છે. અહીંના ખેડૂતોના મતે વરસાદી પાણી ઝેરી છે. નવરાત્રિ દરમ્યાન પડેલા છૂટાછવાયાં વરસાદનું પાણી કાળા કલરનું છે. અને તે ખેતરોમાં એકત્ર થઈ જતાં ડાંગરના ઉભા પાકનો રોતારાત નાશ થઈ ગયો છે. ખેડૂતો પોતાના જીવનમાં પહેલી વખત આ પ્રકારનું વરસાદી પાણી જોયું છે. જેની અસરથી ખેતરનો પાક રાતોરાત નાશ થઈ ગયો હોય. જેથી આ બાબતે ચકાસણી થાય તે ખેડૂતો ઈચ્છી રહયાં છે.

English summary
See picture of sheri garba in Navaratri festival.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X