શિવસેનાના ધારાસભ્યો પરત ફરશે, મહારાષ્ટ્ર રાજ્યસ્થાન કે મધ્યપ્રદેશ નથી: સંજય રૌત
મહારાષ્ટ્રની રાજનીતિમાં રાજકીય ઉથપાથલ મચી છે. શિવસેનના 30 જેટલા ધારાસભ્યો કેબિનેટ મંત્રી એકનાથ શિંદે સાથે ગુજરાતના સૂરત ખાતે આવી ગયા છે. ત્યારે શિવસેનના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય રાઉતે શિવસેનના નારાજ ધારાસભ્યોને પોતાની (ભા
મહારાષ્ટ્રની રાજનીતિમાં રાજકીય ઉથપાથલ મચી છે. શિવસેનના 30 જેટલા ધારાસભ્યો કેબિનેટ મંત્રી એકનાથ શિંદે સાથે ગુજરાતના સૂરત ખાતે આવી ગયા છે. ત્યારે શિવસેનના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય રાઉતે શિવસેનના નારાજ ધારાસભ્યોને પોતાની (ભાજપ) તરફેણ કરવા માટે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પર આક્ષેપ કર્યો છે.

સંજય રૌતે જણાવ્યુ હતુ કે, અમારા ધારાસભ્યો ગુજરાતના સુરતમાં છે. અને તેમને જવા દેવામાં નથી આવી રહ્યા, પરંતુ તે ચોક્કસ પરત ફરશે. કેમ કે, તે તમામ નેતા શિવસેનને સમર્પિત છે. રૌતે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, તમામ ધારાસભ્ય પરત ફરશે. અને બધુ ઠીક થઇ જશે
તેમણે જણાવ્યુ હતુ કે, એકનાથ શિંદે અને અમુક ધારાસભ્યોનો સંપર્ક નથી થઇ શક્તો. મહાવિકાસ અઘાડીની સરકારને પાડી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપે તે યાદ રાખવુ પડશે કે, મહારાષ્ટ્ર, રાજસ્થાન કે, મધ્યપ્રદેશ નથી.
1.એકનાથ શિંદે - કોપરી
2. અબ્દુલ સત્તાર - સિલ્લોડ - ઔરંગાબાદ
3. શંભૂરાજ દેસાઇ - સતારા
4. સંદિપાન ભૂમરે - પૈઠણ - ઔરંગાબાદ
5. ઉદયશસહ રાજપૂત - કન્નડ- ઔરંગાબાદ
6. ભરત ગોગાવલે - મહાડ - રાયગઢ
7. નિતીન દેશમુખ - બાળાપુર - અકોલા
8. અનિલ બાબર - ખાનાપુર - આટપાડી - સાંગલી
9. વિશ્વનાથ ભોઇર - ~લ્યાણ પશ્ચિમ
10. સંજય ગાયકવાડ - બુલઢાણા
11. સંજય રામુલકર - મેહકર
12. મહેશ સિંદે - કોરેગાંવ - સતારા
13. શહાજી પાટીલ - સાંગોલા - સોલાપૂર
14. પ્રકાશ અબિટકર - રાધાપુરી - કાોલ્હાપૂર
15. સંજય રાઠોડ - દિગ્રસ - યવતમાળ
16. જ્ઞાનરાજ ચૌગુલે -ઉમરગાસ - ઉસ્માનાબાદ
17. તાનાજી સાવંત - પરોડા - ઉસ્માનાબાદ
18. સંજય શિરસાટ - ઔરંગાબાદ પશ્ચિમ
19. રમેશ બોરનારે - બૈજાપૂર - ઔરંગાબાદ












Click it and Unblock the Notifications
